Month: January 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વમાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે

સોમનાથ સ્વાભિમાન પર્વ – રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિકગુજરાત પોલીસ અશ્વદળના તાલીમ બદ્ધ અશ્વસવારના ‘હર હર મહાદેવ’ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુંવીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાથી સભાસ્થળ સુધી ભવ્ય અશ્વયાત્રા નીકળશે વડાપ્રધાન…

અમદાવાદ શહેર 1800 જેટલી શાળાઓના 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પતંગની મજા સાથે જીવ બચાવવાનો સંકલ્પ લીધો

ચાઈનીઝ દોરીના કારણે ઉત્તરાયણ દરમિયાન મનુષ્ય અને પક્ષીઓના જીવ જતા હોય છે. જેથી સરકારે પણ ચાઈનીઝ દોરીના વેચાણ પર અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ નજીક…

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય પાયલ કુકરાણીની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાયો

અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના છારોડી સ્થિત કેમ્પસ ખાતે ધારાસભ્ય શ્રી પાયલ કુકરાણીની ઉપસ્થિતિમાં ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો સફળતાપૂર્વક…

દિવ: મનોહર બીચ એરેના ખાતે રમાયેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 માં બોય્ઝ બીચ સોકર ગ્રુપ સ્ટેજ મેચમાં યજમાન દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવએ શાનદાર પ્રદર્શન કર્યું

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ બીચ સોકરમાં હિમાચલ પ્રદેશ પર પ્રભુત્વ ધરાવે છે. દીવ, 7 જાન્યુઆરી, 2026: ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 માં મંગળવારે સવારે દિવના મનોહર…

દીવ: હિમાચલ પ્રદેશની ગોલકીપર પ્રવીણ કુમારીએ ફૂટબોલના સ્વપ્નને જીવંત રાખવા માટે સામાજિક અવરોધોને પાર કર્યા

૨૬ વર્ષીય આ યુવતીએ જ્યારે તેના ગામમાં છોકરીઓને રમવાની મંજૂરી નહોતી ત્યારે છોકરાઓ સાથે તાલીમ લીધી અને ધીમે ધીમે છોકરીઓની ટીમ બનાવી. પ્રવીણ કુમારી હવે એક ખાનગી શાળામાં શારીરિક શિક્ષણ…

ગુજરાતના 31 જિલ્લામાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. 4 કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરાયું

સ્વદેશીની સાથે મહિલા સશક્તીકરણને ઉજાગર કરતા ‘સશક્ત નારી મેળા’ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ૩૧ જિલ્લાઓમાં તાજેતરમાં આયોજિત સશક્ત નારી મેળાએ સ્વદેશીની સાથેસાથે…

સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી અને આલુપુરી બનાવવાના નામે ચાલતું ‘ઝેર’નું કારખાનું ઝડપાયું

સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી અને આલુપુરી બનાવવાના નામે ચાલતું ‘ઝેર’નું કારખાનું ઝડપાયું છે, જ્યાં ગટરની ગંદકી વચ્ચે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા હતા. ગુલશન નગરના 10થી…

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓ 7થી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મીઓ રજા નહીં લઈ શકે

રાજ્યના તમામ પોલીસ કર્મચારીની અને અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. 7થી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મીઓ રજા નહીં લઈ શકે. જે કર્મચારીઓ રજા પર છે તેમને તાત્કાલિક હાજર થવા સૂચના…

સુરતના એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ‘હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન’ ડ્રગ્સની ફેક્ટરીનો સુરત SOGએ પર્દાફાશ કર્યો

સુરતમાં ફૂડ ટેસ્ટિંગની આડમાં 3 યુવક બનાવતા હતા ડ્રગ્સ, SOGએ 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યાસુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડશોપિંગ મોલમાં MD ડ્રગ્સની…

મુખ્યમંત્રીએ ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન…

error: Content is protected !!