Month: January 2026

ગુજરાતના યુવાધનને બરબાદ કરતા નશાના દૂષણ સામે ગુજરાત NSUI એ છેડી જંગ

આજે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતેની ‘SMT R.D.Shah Arts & SMT V.D.Shah Commerce Collage ‘ માં “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન યોજવામાં આવ્યું. વિદ્યાર્થીઓના લોહીમાં શિક્ષણ અને સંસ્કાર હોવા જોઈએ, નશો નહીં.…

અમદાવાદ સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક રાષ્ટ્રીય સિદ્ધિ

સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ, સંશોધન તથા રાષ્ટ્રીય પ્રતિનિધિત્વના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ કરેલી આ સિદ્ધિઓ…

ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદોનું ઘરે બેઠા ઝડપી નિરાકરણ

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે ૦૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling)…

રાજ્યના ૩,૬૯૧ નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન

બાળકોના સર્વાંગી વિકાસ તથા તેમને વધુ સુપોષિત બનાવવાના ઉમદા ઉદ્દેશથી આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ રાજ્યભરમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. બાળકોના ભવિષ્યને પાયાથી જ વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી…

ગાંધીનગર: સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનો આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન પ્રારંભ કરાવશે

રાજ્યના પાટનગર ગાંધીનગરના નગરવાસીઓ અને કર્મચારીઓ માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ ફૂલ ફ્લેજ્ડ મેટ્રો રેલના રૂપમાં મળી રહી છે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના લોકાર્પણ માટે તંત્ર…

અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર થયો છે

આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન 11 જાન્યુઆરીએ સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરીને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. બાદમાં બીજા દિવસે સવારે સાબરમતી ખાતેના નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય…

સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે

એક અનામી ફોન કોલ દ્વારા કોર્ટ સંકુલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાવચેતીના પગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી…

મુંબઇની માફક મીરાંભાયંદરમા SRA યોજના લાગુ કરવી જોઈએ : રીટા શાહ

મીરાંભાયંદર પાલિકા ચૂંટણીમા આ વખતે અનેક અનુભવી નગરસેવકો સમાજસેવકને ભાજપા દ્વારા ઉમેદવારી ન અપાતા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા છે. ભાયંદર પશ્ચિમમા વોર્ડ નમ્બર ૧ બ મા નગારા ચિન્હ પર ૩૫ વર્ષથી…

મીરાંભાયંદરમા ભાજપએ ૧૩ યુવાનો ને તક આપી : રણવીર બાજપાઈ

રાષ્ટ્ર્રના વિકાસ માટે શિક્ષિત અને તરવૈયા યુવાધન જરૂરી છે યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે જો તેમને તક મળે તો વિશ્વમાં ભારતને આગળ વધતું કોઈ રોકી નહીં શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દનું…

ઈન્દોરની જેમ ગાંધીનગરમાં ટાઇફોઇડનો વિસ્ફોટ, પીવામાં ડ્રેનજનું પાણી ભળ્યું

ગાંધીનગર શહેરના જુના સેક્ટરોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં વારંવાર પડતા…

error: Content is protected !!