Author: admin

પરીક્ષા સ્થળે પહોંચવા વડોદરામાં પ્રથમવાર QR કોડ સિસ્ટમ; 72 હજાર વિદ્યાર્થીઓને નિર્ધારિત સ્કૂલે સમયસર પહોંચવામાં મદદ કરશે

26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. જેમાં એસ.એસ.સી (SSC)ના ચાર ઝોન અને એચ.એસ.સી (HSC)ના બે ઝોન, બંને ઝોનમાં થઈને 267 પરીક્ષા કેન્દ્રો પર 72,000 કરતા…

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કર્યો છે જેમાં 3ના મોત થયા; બીજી દીકરીનો સદનસીબે બચાવ

સુરતમાં ફરી સામૂહિક આપઘાતની ઘટના બની છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કર્યો છે જેમાં 3ના મોત થયા છે અને એક દીકરીનો બચાવ થયો છે. https://www.instagram.com/reel/DVLADU3k1Hm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સુરતમાં પરિવારે…

હેલ્મેટ પહેર્યા વિના બહાર નીકળશો તો પોલીસ પકડશે; રાજયભરમાં 15 દિવસ ચાલશે ટ્રાફિક ડ્રાઈવ

રાજ્યભરમાં 15 દિવસ ટ્રાફિક ડ્રાઈવ યોજાશે જેમાં 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે https://www.instagram.com/reel/DVK8yGnk8br/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== રાજ્યના પોલીસ વડા દ્વારા ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યો છે, અકસ્માતોને અંકુશમાં લાવવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું…

Rajkot: જેતપુરમાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ ધોરણ 10 પાસ શખ્સને પકડી પાડ્યો

જેતપુર શહેરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર વર્ષોથી લોકોની સારવાર કરતો હતો. આરોપી નથુની…

અમદાવાદ: વેજલપુરમાં મધરાતે મકાનમાં ભીષણ આગ, શ્વાસ રૂંધાવાથી અને દાઝી જવાથી બે જીવ હોમાયા

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો બહાર નીકળી…

વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા રિંગ રોડ પર આવેલી હોટલ હિલ્લોક સામેના બંધ કરેલા કટનો વિરોધ કરનારા 7 સામે ફરિયાદ નોંધવામાં આવી છે

વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા રિંગ રોડ પર આવેલી હોટલ હિલ્લોક સામેનો કટ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાયો છે. બંધ કરેલો કટ ખોલવા સ્થાનિકોએ અનેક વાર રજુઆત કરી છે…

ખાણ-ખનીજ વિભાગની ટીમ પર ફિલ્મી સ્ટાઇલમાં હુમલાનો પ્રયાસ કરનારો નામચીન ભૂમાફિયા દિગ્વિજયસિંહ ચાવડા ઝડપાયો

ગાંધીનગરમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ગઇ 2 ફેબ્રુઆરીના રોજ ભૂમાફિયાઓએ ખાણ-ખનીજ વિભાગની એક ટીમ પર ફરજ દરમ્યાન હુમલો કર્યો હતો. આ ચોંકાવનારા બનાવમાં ભૂમાફિયાઓએ 21.5 કિમી સુધી અધિકારીની કારનો પીછો…

અમદાવાદ: બોર્ડ પરીક્ષાની લોખંડી તૈયારીઓ, રાજ્યના 140 સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો સુરક્ષિત

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે રાજ્યભરમાં કુલ 140 સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં…

“READ2INNOVATE – સમૂહ વાચન પહેલ” દ્વારા વાંચન સંસ્કૃતિ અને વાંચે ગુજરાત 2.0 તરફ સશક્ત પગલું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ની સેન્ટ્રલ લાઇબ્રેરી અને “ધ બુક ટોક”ના સંયુક્ત ઉપક્રમે “READ2INNOVATE – The Group Reading Initiative” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અનોખી પહેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.…

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં આજે(23 ફેબ્રુઆરી) શરૂ કરવામાં આવ્યું

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં આજે(23 ફેબ્રુઆરી) શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં…

error: Content is protected !!