પંજાબના ધુમ્મસમાં ગુજરાતનો પરિવાર હોમાયો: વાવ-થરાદની લેડી કોન્સ્ટેબલ સહિત 5નાં અકસ્માતમાં મોત
પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે. શનિવારે સવારે બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતા ગુજરાતના વાવ-થરાદ જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત…