Author: admin

કોંગ્રેસે હીરાબા પછી ફરી એકવાર PMનો AI વીડિયો પોસ્ટ કર્યો, ભાજપે કહ્યું- આ ખૂબ જ શરમજનક, જનતા માફ નહીં કરે

કોંગ્રેસે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચા વેચતો એક AI જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મોદીને જોર-જોરથી ‘ચા બોલો, ચા-ચા જોઈએ’ બોલતા દર્શાવવામાં આવ્યા છે.…

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 5 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે

અમદાવાદના પશ્ચિમ ઝોનના રહેવાસીઓ માટે અગત્યના સમાચાર છે. 5 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઈપલાઈનમાં સમારકામના કામને કારણે આ…

PMO પરિસરનું નામ ‘સેવાતીર્થ’ અને દેશમાં રાજભવનોના નામ ‘લોકભવન’ કરાયા

PMO India : પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) નું નામ બદલીને “સેવા તીર્થ” રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ટૂંક સમયમાં સાઉથ બ્લોક સ્થિત તેના ભૂતપૂર્વ કાર્યાલયથી નવા “સેવા તીર્થ” સંકુલમાં ખસેડવામાં…

વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! સરકારના કડક નિયમો જાહેર

કેન્દ્ર સરકારે સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે, જેની સીધી અસર વોટ્સએપ (WhatsApp), ટેલિગ્રામ (Telegram), સિગ્નલ અને શેરચેટ જેવી મેસેજિંગ એપ્સના કરોડો યુઝર્સ…

દિલ્હી એરપોર્ટ પર થયો હતો સાઇબર એટેક, સરકારે સંસદમાં સ્વીકાર્યું

રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ્સને તાજેતરમાં GPS સ્પૂફિંગ (ખોટા સિગ્નલો)નો સામનો કરવો પડ્યો હોવાની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં કબૂલાત કરી છે. આ ગંભીર…

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર, મે મહિનામાં ઇન્ટર્નશિપ યોજાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2026 માટેનું તમામ કોર્સનો એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. UGCના આદેશ બાદ સમયસર પરીક્ષા યોજાય અને પરિણામ પણ જાહેર…

ગુજરાતની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું

અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર ૧૨ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની…

કચ્છના જાંબાઝ દિલીપ અગ્રાવત પર પ્રફુલ શાહની નવલકથા ‘સરહદનો સુપરકોપ’નુ છઠ્ઠી ડિસેમ્બરે વિમોચન

કચ્છ પર એક જ લેખકનું સતત ચોથું પુસ્તક કચ્છના લોકપ્રિય પોલીસ અફસર દિલીપ અગ્રાવતના જીવન-કવન પર જાણીતા સાહિત્યકાર-પત્રકાર પ્રફુલ શાહ લિખિત ડૉક્યુ-નોવલ ‘સરહદનો સુપરકોપ’નું વિમોચન છઠ્ઠી ડિસેમ્બરે શ્રી. એ. કે.…

હિન્દી અને મરાઠી ફિલ્મ સ્ટાર કિશોરી શહાણે વિજ “કિતને આદમી થે” માં દેખાશે

હિન્દી અને મરાઠી ફિલ્મ સ્ટાર કિશોરી શહાણે વિજ “સજદા” વેબ સિરીઝના શૂટિંગ માટે પંજાબમાં હતી. અમૃતપ્રીત દ્વારા દિગ્દર્શિત, આ વેબ સિરીઝનું શૂટિંગ ચંદીગઢ નજીકના ભવ્ય અને વિચિત્ર ફાર્મ હાઉસમાં થયું…

૧૦૦ કરોડની ક્લબમાં શામેલ ગુજરાતી ફિલ્મ “લાલો” જેવી હિન્દી ફિલ્મ બનાવવા બૉલીવુડના નિર્માતા દિગ્દર્શકો હોડમાં ઉતર્યા!

૧૦૦ કરોડની ક્લબમાં શામેલ ગુજરાતી ફિલ્મ લાલો જેવી હિન્દી ફિલ્મ બનાવવાબૉલીવુડના નિર્માતા દિગદર્ષકો હોડ મા ઉતર્યા હોવાનું ફિલ્મી સૂત્રોએ જણાવ્યું હતું. લાલો પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે ૧૦૦ કરોડની ક્લબમાં…

error: Content is protected !!