ગુજરાત સાયન્સ સિટીમાં “બ્લુ ટ્રાન્સફોર્મેશન”ના સંદેશ સાથે વર્લ્ડ ફિશરીઝ ડેની ઉજવણી કરવામાં આવી
ગુજરાત સાયન્સ સિટીએ 21મી નવેમ્બરે વર્લ્ડ ફિશરીઝ ડેની ઉજવણી વિવિધ કાર્યક્રમોથી સમૃદ્ધ બનાવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષા, જીવનજીવિકા, સંસ્કૃતિ અને પર્યાવરણીય સ્થાયિત્વમાં ફિશરીઝની મહત્વની ભૂમિકા અંગે જનજાગૃતિ લાવવાનો…