રાજ્યની જનગણના કચેરીના ડાયરેક્ટરે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી
ગુજરાતની જનગણના કચેરીના ડાયરેક્ટર શ્રી સુજલ મયાત્રાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી હતી. જે અંતર્ગત તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.-૨ની મુલાકાત લઈને જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટ હાઉસ…