Author: admin

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંકલનના પ્રશ્નોને પ્રાથમિકતા આપી, તેનું ઝડપથી અને હકારાત્મક નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી…

સાયન્સ સિટી ખાતે વર્લ્ડ ક્વૉલિટી ડેની ઉજવણી, વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત વસ્તુઓ વાપરવાના શપથ લેવડાવાયા

વર્લ્ડ ક્વૉલિટી ડેના અવસર પર ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી ખાતે બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ગુણવત્તા જાગૃતિ માટે એક માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિવિધ શાળાઓમાંથી અંદાજિત…

રવીન્દ્ર જાડેજા હવે રાજસ્થાન તરફથી રમશે, રીવાબાએ ‘ખમ્મા ઘણી’ લખીને જાહેરાત કરી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા કેટલાક ટ્રેડ ડીલ્સની ઑફિશિયલ જાહેરાત કર્યું છે. ફ્રેન્ચાઇઝીસ માટે તેમના ખેલાડીઓને રીટેન કરવાની 5 વાગ્યાની ડેડલાઇન પહેલાં, એક પ્રેસ રિલીઝે IPL…

ગરવી ગુર્જરી દ્વારા રૂ.17 કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ

સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ ૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારીહાથશાળ – હસ્તકલા નિગમ દ્વારા કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજનઆગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા,સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે વડાપ્રધાનના ‘હર…

બિહારમાં NDAને 202 સીટ, મહાગઠબંધન 35 પર સમેટાયું: જન સૂરાજનું ખાતું પણ ન ખૂલ્યું

બિહાર ચૂંટણીની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો સાથે NDAની રેકોર્ડબ્રેક જીત થઈ છે, જ્યારે મહાગઠબંધનના ખાતામાં માત્ર 35 બેઠકો આવી રહી છે. NDAને 2020ની સરખામણીમાં 75થી…

અમદાવાદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી પૂરજોશમાં

અમદાવાદ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા નાગરિકોની સલામતી અને સુગમતા સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ નજીક રાજ્ય ધોરીમાર્ગ પરના ક્ષતિગ્રસ્ત ભાગોને…

વિશ્વ ડાયાબિટીસ દિવસ – અમદાવાદમાં ૧૦૩ કેન્દ્રોમાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી જોવા મળી

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-SEA (IDF SEA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) ના સહયોગથી 14 નવેમ્બર 2025 ના રોજ શહેરવ્યાપી વિશ્વ ડાયાબિટીસ…

વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે અમદાવાદમાં મોટા પાયે ડાયાબિટીસ સ્ક્રીનીંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ યુનાઈટ્સ ફોર હેલ્થ: શહેરવ્યાપી ડાયાબિટીસ જાગૃતિ અભિયાનઅમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન – સાઉથ ઇસ્ટ એશિયા (IDF SEA) ના સહયોગથી, અમદાવાદ ફેમિલી ફિઝિશિયન…

ભારત પર્વ–૨૦૨૫: એકતા નગરમાં સ્વાદ, સંસ્કૃતિ અને સંગમની પ્રસરી સુગંધ, લાઇવ સ્ટુડિયો કિચનમાં દરેક વાનગીઓનો સ્વાદ

ભારત એ વિવિધ સંસ્કૃતિ, ધર્મો, પરંપરાઓ, વ્યંજનો અને માન્યતાઓની ઓળખ ધરાવતો વિશાળ દેશ છે. વિશ્વભરમાં ખાનપાનની વાતનો ડંકો વાગે ત્યારે ભારતનું નામ સૌ પ્રથમ હરોળમાં લેવાતું હોય છે. કારણ કે…

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA સંપન્ન

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય…

error: Content is protected !!