Gandhiagar: અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીનું ગાંધીનગરમાં રહસ્યમય મોત, પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં એક ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર 24 વિસ્તારમાંથી આજે એક મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક મહિલા પોલીસ અમદાવાદમાં…