Category: Gujarat

હવે ઘરે બેઠા જ મળશે પૈસા! ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગે મોટો નિર્ણય

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા લાભાર્થીઓને ઘરબેઠાં નાણાં મળશે. 14 થી 20 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓના…

મહા શિવરાત્રી પર સંજય લીલા ભણસાલીએ કરી ‘જય સોમનાથ’ની જાહેરાત

જાણીતા ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સંજય લીલા ભણસાલી ફરી એકવાર એક ભવ્યને મોટા પડદે કહેવા માટે તૈયાર છે. આ વખતે તેમણે આના માટે દિગ્ગજ નિર્દેશક કેતન મહેતા સાથે જોડી બનાવી…

ગુજરાત વિધાનસભાના મહત્વપૂર્ણ સત્રની શરૂઆત થઈ રહી છે. આ સત્ર પૂર્વે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને સંબોધીને એક સૂચક નિવેદન આપ્યું

આજથી ગુજરાત વિધાનસભાના મહત્વપૂર્ણ સત્રની શરૂઆત થઈ રહી છે. આ સત્ર પૂર્વે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને સંબોધીને એક સૂચક નિવેદન આપ્યું છે. તેમણે લોકશાહીના પર્વ સમાન આ સત્રમાં…

સાળંગપુરધામ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું ભવ્ય આયોજન કરાયુ હતુ અને 500થી વધુ દિવ્યાંગોએ કર્યા દાદાના દર્શન

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ…

અમદાવાદ-વડોદરાની 25 સ્કૂલને બોમ્બની ધમકી:મોદી-શાહ ટાર્ગેટ

આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 14 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 8 અને અમદાવાદની 6 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા…

અમદાવાદ: અજાણી મૂકબધિર, પ્રેગ્નન્ટ યુવતીનું આધારકાર્ડ બનાવવા જતાં અસલ ઓળખ થઈ

વીડિયો કોલમાં માતાને જોઈ આંખો છલકાઇ, 3 મહિના પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશનથી મળી હતીઅજાણી મૂકબધિર, પ્રેગ્નન્ટ યુવતીનું આધારકાર્ડ બનાવવા જતાં અસલ ઓળખ થઈવીડિયો કોલમાં માતાને જોઈ આંખો છલકાઇ3 મહિના પહેલાં…

નડિયાદમાં પોતાના બે બાળકોના LC લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ LC લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી

શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં નડિયાદમાં પોતાના બે બાળકોના LC લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ LC લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી. હેબતાઈ ગયેલી…

સંસ્કારી નગરી વડોદરામાં થારચાલક મહિલાએ યુવકને ઉડાવ્યો, સ્થળે જ મોત

સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ગત મોડીરાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી થાર કારની મહિલાચાલકે યુવકને અડફેટે…

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં સંપન્નકાઉન્સિલના વાઈસ ચેરમેન – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને…

અમદાવાદ: ફતેવાડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો તેમજ ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટના બની

અમદાવાદમાં અસામાજિક તત્વો બેકાબૂ છે. ફતેવાડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો તેમજ ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટના બની છે. ગઇકાલે(12 ફેબ્રઆરી) મોડી…

error: Content is protected !!