બાવળાના જેકડા ગામે ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 પર કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, તાજેતરમાં બાવળા તાલુકાના…