Category: Gujarat

ગુજરાતની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું

અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર ૧૨ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની…

૧૦૦ કરોડની ક્લબમાં શામેલ ગુજરાતી ફિલ્મ “લાલો” જેવી હિન્દી ફિલ્મ બનાવવા બૉલીવુડના નિર્માતા દિગ્દર્શકો હોડમાં ઉતર્યા!

૧૦૦ કરોડની ક્લબમાં શામેલ ગુજરાતી ફિલ્મ લાલો જેવી હિન્દી ફિલ્મ બનાવવાબૉલીવુડના નિર્માતા દિગદર્ષકો હોડ મા ઉતર્યા હોવાનું ફિલ્મી સૂત્રોએ જણાવ્યું હતું. લાલો પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે ૧૦૦ કરોડની ક્લબમાં…

Mumbai: આનંદી પાત્રથી પ્રખ્યાત તોરલ રાસપુત્રા ગુજરાતી ફિલ્મમાં પ્રવેશવા આતુર

બાલિકાબધુ સિરિયલમાં આનંદીનું પાત્ર ભજવનાર તોરલ હાલમાં ગુજરાતી નાટકમાં આવી રહી છે. જો કે અત્યાર સુધી હિન્દી સિરિયલોમાં વિવિધ પાત્ર વડે દર્શકોનું દિલ જીતનારી તોરલને હવે સારી વજનદાર ભૂમિકા મળે…

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાજ્યમાં પ્રથમ વખત વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહિત કરતી નવતર પહેલ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા રાજ્યમાં પ્રથમ વખત યુવાનોમાં વાંચન રસ અને વાંચન ટેવનો વિકાસ થાય તે હેતુથી એક નવીન અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. આ હેતુસર GTU એ…

રાજ્યમાં આજથી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં દિત્વાહ વાવાઝોડાની અસર જોવા મળશે અને કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને 18 થી 24 ડિસેમ્બર…

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ કરી બતાવી છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે અને એટલે જ ગુજરાત ઉપરાંત આસપાસનાં રાજ્યોમાંથી લોકો અહીં એક આશા સાથે સારવાર માટે આવતા હોય…

Kutchના ભચાઉમાં વહેલી સવારે એલપીજી ભરેલી ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી

કચ્છના ભચાઉમાં હાઇવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને LPG ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટથી અફડાતફડી મચી હતી, સામખીયાળી-માળીયા હાઇવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, તો ઘટનાની જાણ…

આજથી ફરજિયાત દરેક બાંધકામ સાઈટ પર ડેવલપર- બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે

રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ જો મકાન અને દુકાન જેવી મિલકત ખરીદવા માંગતો હોય તો બાંધકામ સાઈટના પ્રોજેક્ટની માહિતી ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની વેબસાઈટ પરથી મેળવવી પડે છે. કોઇપણ…

AMTS-BRTS માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન પાસ કઢાવી શકશે: એપ્લિકેશન તૈયાર કરવામાં આવી, આટલી પ્રોસેસ કરવી પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS ઇ BRTS બસમાં મુસાફરી કરનારા વિદ્યાર્થીઓએ હવે પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં. I pass Ahmedabad એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે એપ્લિકેશનમાં…

રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર એનાયત કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા…

error: Content is protected !!