Category: Gujarat

SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ: જાણો એક યુવા વિદ્યાર્થી કુલદીપસિંહ રાઠોડની સાફલ્યગાથા

નવી પેઢીને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહન આપવું એ આજે રાષ્ટ્રીય જરૂરિયાત છે, અને આત્મનિર્ભર ભારતનો પાયો છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરી, ગાંધીનગર…

Rajkot: રાજકોટમાં ગુરૂવારે વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે, જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે

રાજકોટ કચ્છ કડવા પાટીદાર સમાજ ઉપક્રમે સૌરાષ્ટ્રમાં વસવાટ કરતાં કચ્છી પરિવારો, જાગૃતો, જનસમાજમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાશે. ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન સાથે ભૂત, પ્રેત,…

અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા

અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જે બાળકો નાની…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન, વિશ્વ હૃદય દિવસે જ સિવિલ હોસ્પિટલને મળ્યું 69મું હૃદય-દાન

નવરાત્રિના પાવન દિવસોમાં અંગદાનનો સિલસિલો અવિરત ચાલુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને નવરાત્રિમાં બીજું અંગદાન પ્રાપ્ત થયું છે. આઠમા નોરતે સિવિલ હોસ્પિટલને 215મા અંગદાનથી સાત અંગોનું દાન મળ્યું છે. આણંદના છત્રસિંહ…

ગાંધીનગર ખાતે ‘આદિજાતિ સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને પરંપરા’વિષય સાથે રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની એક દિવસીય કોન્કલેવ યોજાઈ

ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી તેમજ આદિવાસી અધ્યાપક મંડળના સંયુક્ત ઉપક્રમે ‘આદિજાતિ સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને પરંપરા’ વિષય સાથે એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની કોન્કલેવ ગાંધીનગર ખાતે યોજાઈ…

દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ 2600 ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ

રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા મોટા શહેરોને જોડતી દૈનિક કુલ ૨૬૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રીશ્રીએ શીલજ, એસ પી. રીંગ રોડ, શેલા વિસ્તારોના વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો નવલી નવરાત્રિના સાતમા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના વિવિધ ગરબા…

અમદાવાદના નોરતા નગરી અને સ્વર્ણિમ નગરી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ ગીત પર ખૈલૈયાઓએ રાસની રમઝટ બોલાવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નોરતા નગરી અને સ્વર્ણિમ નગરી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ ગીત પર ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમા નોરતે શહેરના નોરતા…

GTU દ્વારા ઈન્ટરનલ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025નું સફળ આયોજન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ઈન્ટરનલ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) 2025નું સફળ આયોજન અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાં કરવામાં આવ્યું. આ હેકાથોનમાં કુલ 151 ટીમોના 923થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો,…

રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વોકેથોન યોજાઈ

આઠમાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના ભાગરૂપે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, અમદાવાદ ઝોન દ્વારા ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનના પ્રારંભ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કિશોરીઓમાં પોષણ અને…

error: Content is protected !!