Category: Gujarat

આદ્યશક્તિ માં જગતજનની અંબાના ધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

આજે ચૈત્રી આઠમ એટલે કે, દુર્ગાષ્ટમીના પાવન અવસરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા અને મંગળા આરતીનો લહાવો લેવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા…

કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી

કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો (Drone Attack) થયો, ઈંધણ ટાંકીમાં આગ લાગી. અધિકારીઓ મુજબ મર્યાદિત નુકસાન અને કોઈ જાનહાનિ નથી. ગલ્ફ દેશના ઉડ્ડયન મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે કુવૈત…

Junagadh: ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયોનો મેસજ આવતા મધરાતે ધમાલ, ​શિસ્તબદ્ધ પક્ષની મર્યાદાના લીરેલીરા ઉડ્યા

જૂનાગઢ શહેરના રાજકીય ગલિયારાઓમાં આજે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટનાએ ભારે જોર પકડ્યું છે. આ ગ્રુપમાં અનેક પ્રતિષ્ઠિત મહિલા કાર્યકરો, કોર્પોરેટરો અને પક્ષના પદાધિકારીઓ જોડાયેલા હોવા છતાં મધરાતે 1:57…

ભાવનગર પોલીસે શહેરમાં પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી

ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન, પોલીસનો ખડકલોબે કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈનોટિસ વગર કાયદેસર દુકાનો તોડ્યાનો આક્ષેપપોલીસે મહિલાઓને સ્થળેથી દુર ખસેડી.વહેલી સવારે જેસીબી મશિનો…

અમદાવાદમાં ખુદ પોલીસ કર્મી જ દારુ પીધેલી હાલતમાં મળી આવ્યો છે

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી ઘૂસાડવામાં આવતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ એક્શનમાં છે. ત્યારે ખુદ પોલીસનો કર્મચારી જ પીધેલી હાલતમાં ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદમાં ખુદ પોલીસ કર્મી જ…

જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર

પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે…

અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન!

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોસ્ટી નામનો યુવક તેના મિત્રો સાથે બોપલ સ્ટેશન ફરિયાદ કરવા ગયો હતો.પોલીસ સ્ટેશનમાંથી આશિષ અને અન્ય યુવકોને બહાર ઊભા રહેવાનું કહેતા આશિષ અન્ય મિત્રો સાથે…

આજે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી વિના વિરોધ…

Ahmedabad બોપલમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો

અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જાણે કે તેમને કાયદા કે પોલીસ નો ડર રહ્યો જ નથી. નજીવી બાબતમાં બોલાચાલી અને મારામારીની ઘટનાઓ સામાન્ય થઈ રહી…

નવસારીમાં આંગણવાડી વર્કરોએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

નવસારી શહેરમાં આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિશાળ રેલી નવસારી જુનાથાણા ખાતેથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી નવસારી જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલ,…

error: Content is protected !!