અંબાજી: 5000 જવાનો ‘નોટ ફોર્સ બટ ફેસિલિટેશન’ના મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સેવામાં જોડાયા
બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા ‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ના સૂત્ર સાથે પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સુરક્ષામાં હાજર જવાનો વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને વ્હીલચેર દ્વારા દર્શન કરાવવામાં મદદ કરી…