Category: Social Media

Gujarat Budget 2026: નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર રૂ. 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં પશ્નોત્તરી કાળની શરૂઆતથી જ ગરમાગરમી જોવા મળી હતી. અધ્યક્ષે…

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો હતો. એને પગલે પોલીસે માર મારનારા 2 યુવકની અટકાયત કરીને વધુ…

કેન્દ્ર સરકારે 2026-27નું 53.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનાએ 5.5 ટકા વધારે છે

સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2030 સુધીમાં દેવુ ઘટાડીને જીડીપીના 50 ટકા સુધી લવાશે. સરકારને 2026-27માં 44 લાખ કરોડથી પણ વધુ રકમની આવકની આશા છે.…

સુરત: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય-સ્તરીય સાઇબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

સાઇબર ગુનાઓ (Cyber Crimes) અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે CAWACH Kendra, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા SPB English Medium College of Commerce, સુરતના સંયુક્ત આયોજન હેઠળ આયોજિત ‘રાષ્ટ્રીય-સ્તરીય સાઇબર…

અમદાવાદ: ગોમતીપુરમાંથી દારૂની મહેફિલના Photo વાયરલ થતા ખળભળાટ મચી ગયો

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરાપંચવટી બાદ હવે ગોમતીપુરમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ અમદાવાદના પોશ વિસ્તાર પંચવટીમાં પકડાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાંથી દારૂની મહેફિલના ફોટા…

ઉતરાયણના પર્વ પર સ્ટાર પ્લસે લોન્ચ કર્યો ‘લવ ઉત્સવ’, પ્રેમની ઉડાન શરૂ

ભારતની અગ્રણી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાંની એક, સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું, રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે.રચનાત્મક સીમાઓ પાર કરવા માટે જાણીતી આ ચેનલ દરેક શો સાથે…

અમદાવાદના પંચવટી પાસે આવેલી ‘સેન્ટેરિયલ વિસ્ટા’ બિલ્ડિંગના ધાબા પર આયોજિત પાર્ટીમાં હાઈ પ્રોફાઈલ યુવક-યુવતીઓ રાતે નશાની લિજ્જત માણતા ઝડપાયા

અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા ‘સેન્ટેરિયલ વિસ્ટા’ના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા દોડધામ મચી હતી. હાઈપ્રોફાઈલ પાર્ટી પર થયેલા દરોડા અંગે…

મુંબઈ: ભારતીય સિનેમા માટે ઐતિહાસિક પહેલ: ઇન્ડિયન નેશનલ સિને એકેડેમી (INCA) એક સંપૂર્ણ ભારતીય સંસ્થા બની!

ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. મુંબઈમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ઇન્ડિયન નેશનલ સિને એકેડેમી (INCA) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ સંસ્થા દેશભરના તમામ ફિલ્મ ઉદ્યોગોને…

ગાંધીનગર: ગુજરાતમા કોલેજો અને યુનિવર્સિટીઓમાં મેન્ટલ હેલ્થ પોલીસી લાગુ કરવામાં આવશે

ગાંધીનગર: વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સા વધતા સરકારનો નિર્ણયકોલેજોમાં મેન્ટર હેલ્થ પોલિસી લાગુ થશેપ્રતિ 100 વિદ્યાર્થીએ એક કાઉન્સિલરને રાખવા પડશે ગુજરાતમા કોલેજો અને યુનિવર્સિટીઓમાં મેન્ટલ હેલ્થ પોલીસી લાગુ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ…

હિન્દી અને મરાઠી ફિલ્મ સ્ટાર કિશોરી શહાણે વિજ “કિતને આદમી થે” માં દેખાશે

હિન્દી અને મરાઠી ફિલ્મ સ્ટાર કિશોરી શહાણે વિજ “સજદા” વેબ સિરીઝના શૂટિંગ માટે પંજાબમાં હતી. અમૃતપ્રીત દ્વારા દિગ્દર્શિત, આ વેબ સિરીઝનું શૂટિંગ ચંદીગઢ નજીકના ભવ્ય અને વિચિત્ર ફાર્મ હાઉસમાં થયું…

error: Content is protected !!