અસત્ય પર સત્યની જીતનું પર્વ એટલે હોલિકા દહન. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોલિકા દહન યોજાશે
Views: 102
0 0

Read Time:1 Minute, 39 Second

હોલિકા દહનની સાથે સાથે હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો પણ આગાહીકારો દ્વારા આપવામાં આવશે. હોળીના પર્વ મુજબ આગાહીકારો ભડલી વાક્ય મુજબ આગામી વર્ષનો વરતારો કરતા હોય છે. હોળી જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે આગાહીકારો તેની ઝાળ કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરતા હોય છે અને તેના પરથી વરતારો આપે છે.

હોળીના દિવસે જ્યારે હોળી દહન કરવામાં આવે ત્યારે આગાહીકારો દ્વારા ભડલીવાક્ય મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવું રહેશે તેનો વરતારો કાઢતા હોય છે. કઈ દિશામાં હોળીની ઝાળ જાય તો વર્ષ કેવું રહે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ.

પ્રાચીન ભારતમાં વર્ષાઋતુના વરસાદની આગાહી અંગે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત હતી અને તે આજે પણ પ્રચલિત છે. જેમાં રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વર્ષાઋતુ સમયે વાહન, ચોક્કસ તિથીઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્તશલાકા ચક્ર, સપ્તનાડી ચક્ર, ભડલીના વાક્યો, અખાત્રીજના પવનની દિશા, હોળીના જ્વાળાની દિશા, નાના નાના જીવ જંતુઓની હરકતો, વગેરે પરથી આગામી ચોમાસામાં વરસાદનો વરતારો કાઢવાની પરંપરા આપણે ત્યાં છે અને ખેડૂતોને આજે પણ તેમાં વિશ્વાસ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!