લગ્નની નોંધણીના હવે ક્યા નવા નિયમો ? વાંચો સ્ટેપ બાય સ્ટેપ
Views: 259
0 0

Read Time:4 Minute, 28 Second

લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર થશે, સુધારા અંગે વાંધા-સૂચનો મંગાયા
પ્રેમથી કોઈ વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ: સંઘવી
લગ્નની નોંધણીના હવે ક્યા નવા નિયમો ? વાંચો સ્ટેપ બાય સ્ટેપ
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે લગ્નના નિયમોમાં ફેરફાર ગૃહમાં રજૂ કર્યા હતા.
સુચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ
વિધાનસભાના મેજ પર વિવિધ અહેવાલો મૂકાશે
કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે અધ્યક્ષ માહિતી આપશે
સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર રાજકીય ચર્ચા થવાની શક્યતા

સ્ટેપ-૧ વગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારી અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેરી અરજી કાયદેસર રીતે નીટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ થાઇસંસ, પાસપોર્ટ, ફોટી ઓળખ પત્ર આપવાના રહેશે.

સ્ટેપ-2 A): સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે કુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-1(આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.
વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ.
વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર
લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા
વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.
વર-વધુની લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ.
સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે. કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.

સ્ટેપ-3 ): વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  1. માતા/પિતાનું આધાર કાર્ડ
  2. પિતાનું પૂરું નામ.
    ૩. પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
    4 પિતાની મોબાઈલ નંબર
  3. માતાનું પૂરુ નામ
  4. માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
  5. માતાના મોબાઈલ નંબર
    સ્ટેપ-3[A]: આસિસ્ટંટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમ વ્યવહારુ શક્ય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમં (1219)
    સ્ટેપ-3[B]: આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાન રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારશ્રીને ખાતરી થયેથી પેટા નિયમો (૧ થી ૭) મ દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ ૩૦ દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે
    સ્ટેપ-૪: રજિસ્ટ્રારશ્રી દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-૨ મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!