Month: January 2026

ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે

મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે…

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી આપઘાત કર્યો

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ…

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી–2024ના સુધારાઓને ટેક્સટાઇલ વેપારીઓનો આવકાર

ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલી નવી ટેક્સટાઇલ પોલિસી–2024માં કરવામાં આવેલા તાજેતરના સુધારાઓને ટેક્સટાઇલ ક્ષેત્રના વેપારીઓએ હર્ષભેર આવકાર્યા છે. આ સુધારાઓ અંગે મસ્કતી મહાજન, અમદાવાદ…

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2026માં ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ…

ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ : તબિયત હાલ સુધારા હેઠળ

ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ છે તે અન્વયે જણાવવાનું કે હાલ ગંભીરા બ્રિજ પર પુલની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. હાલમાં આ બ્રિજ માં અંદાજિત ૩૦૦ થી ૩૫૦ મજૂરો કામગીરી…

77માં પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2026ની રાજ્ય કક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ…

સુરતની દિવ્યાંગ યોગાંગના અન્વી વિજય ઝાંઝરૂકિયાને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ‘એટ હોમ’ ડિનર કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર આમંત્રણ મળ્યું

કહેવાય છે કે જો મનમાં અદમ્ય ઈચ્છાશક્તિ હોય તો શારીરિક મર્યાદાઓ પણ સફળતાના આડે આવતી નથી. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે સુરતની 15 વર્ષીય અન્વી ઝાંઝરુકિયાએ. ‘રબ્બર ગર્લ’ (Rubber…

અમદાવાદમાં સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર,એકને પાઈપ-પટ્ટાથી બેફામ ફટકાર્યો, ગુંડાઓને શરમાવે તેવા દૃશ્યો

અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યાની બીજી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે…

સ્પેનના કોર્ડોબા પ્રાંતમાં રવિવારે રાત્રે એક ટ્રેન પાટા પરથી ઉતરીને બીજી ટ્રેન સાથે અથડાઈ

રિપોર્ટ અનુસાર, મલાગાથી મેડ્રિડ જઈ રહેલી ટ્રેન પાટા પરથી ઉતરીને નજીકની લાઇન પર જતી રહી અને ત્યાં મેડ્રિડ–હુએલ્વા રૂટ પર ચાલી રહેલી AVE ટ્રેન સાથે અથડાઈ. ન્યૂઝ એજન્સી AP અનુસાર…

રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત રૂ. ૧૦.૮૩ કરોડથી વધુના ૧૫ વાહનોને ગાંધીનગરથી ફ્લેગ ઓફ

રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’-સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦ અંતર્ગત રૂ. ૧૦.૮૩ કરોડથી વધુ કિંમતના ૧૫ હેવી અર્થ મુવિંગ મશિનરી તથા નિરીક્ષણ વાહનોનું આજે ગાંધીનગર ખાતેથી…

error: Content is protected !!