Month: February 2026

સંસ્કારી નગરી વડોદરામાં થારચાલક મહિલાએ યુવકને ઉડાવ્યો, સ્થળે જ મોત

સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ગત મોડીરાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી થાર કારની મહિલાચાલકે યુવકને અડફેટે…

નવી દિલ્હી: બદલાઇ ગયું PMOનું સરનામું, PM મોદીએ કર્યુ સેવાતીર્થનું ઉદ્દઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) અને કેબિનેટ સચિવાલય ભવન સંકુલનું ‘સેવા તીર્થ’ નામનું અનાવરણ કર્યું. પીએમ મોદી આજે જ નવા PMOમાં શિફ્ટ…

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં સંપન્નકાઉન્સિલના વાઈસ ચેરમેન – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને…

અમદાવાદ: ફતેવાડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો તેમજ ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટના બની

અમદાવાદમાં અસામાજિક તત્વો બેકાબૂ છે. ફતેવાડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો તેમજ ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટના બની છે. ગઇકાલે(12 ફેબ્રઆરી) મોડી…

ચીન: અચાનક રસ્તાનો એક મોટો હિસ્સો એવી રીતે ધસ્યો, માનો પાતાળનો દરવાજો ખુલી ગયો!

ચીનના વિકાસની પ્રશંસા આખી દુનિયામાં કરવામાં આવે છે. બુલેટ ટ્રેન, અત્યાધુનિક રસ્તાઓ, પુલ વગેરેના ક્ષેત્રમાં ચીને ઘણી પ્રગતિ કરી લીધી છે. ચીનનું શાંઘાઈ શહેર આ પ્રગતિનું કેન્દ્ર કહેવાય છે. પરંતુ…

સોમનાથ મહાદેવના મંદિરે શિવરાત્રિના ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડે તેવી સંભાવનાને જોતા ગીર સોમનાથ પોલીસ દ્વારા સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો

સોમનાથ મહાદેવના મંદિરે આગામી મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે શિવરાત્રિના પર્વે અંદાજે 4 થી 5 લાખ ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડે…

અમદાવાદ શહેરની આરાધ્ય દેવી નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની બીજી નગર યાત્રા 26મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય રીતે યોજાશે

અમદાવાદ શહેરની આરાધ્ય દેવી નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની બીજી નગર યાત્રા 26મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય રીતે યોજાવાની છે. નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ આ અંગે માહિતી આપી હતી.…

આજે અમદાવાદમાં યોજાશે રેડિયો ગરબા: બાળાઓ હેરિટેજ રેડિયો માથે લઈને ગરબે ઘૂમશે

અમદાવાદ હવે માત્ર સ્થાપત્યનું જ હેરિટેજ શહેર નથી રહ્યું, પરંતુ હવે તે અવાજ અને તરંગોના વારસાને પણ સાચવશે. આવતીકાલ તા. ૧૩મી ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ રેડિયો દિવસ’ નિમિત્તે અમદાવાદના રેડિયોપ્રેમી સિદ્ધાર્થ…

ભારત બંધ, નવા લેબર કોડ સામે બેંકકર્મચારીઓ રોડ પર ઉતર્યા

ભારત બંધ, નવા લેબર કોડ સામે બેંકકર્મચારીઓ રોડ પર ઉતર્યાકહ્યું-માલિકોને ‘હાયર એન્ડ ફાયર’ની નીતિ મળી જશેસરકાર ગ્રેચ્યુઈટીના નામે કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપે છે, કાયમી નોકરી આપોચાર નવા લેબર કોડ કર્મચારીઓના…

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘ભાષિણી રાજ્યમ’ વર્કશોપનું આયોજન

AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે. ભારત વિવિધતા ધરાવતો…

error: Content is protected !!