તુર્કીની સંસદમાં 11 ફેબ્રુઆરીના રોજ ભારે હોબાળો મચી ગયો, Video
માનનીય સાંસદોએ પોતાની ગરીમાને લજવે તેવું કૃત્ય કર્યું હતું. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં બંને પક્ષના સાંસદો એકબીજા પર મુક્કા અને લાતોનો વરસાદ કર્યો હતો. નોંધનીય બાબત એ…
માનનીય સાંસદોએ પોતાની ગરીમાને લજવે તેવું કૃત્ય કર્યું હતું. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં બંને પક્ષના સાંસદો એકબીજા પર મુક્કા અને લાતોનો વરસાદ કર્યો હતો. નોંધનીય બાબત એ…
ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે.આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે.…
કેન્દ્ર સરકાર હાય હાયનાં નારા લાગ્યારાજકોટમાં LIC કર્મચારીઓ દ્વારા ખાનગીકરણ અને શ્રમિક કાયદામાં ફેરફારોનો ઉગ્ર વિરોધ કરાયોનવી ભરતી કરવા સહિતની માંગદેશવ્યાપી હડતાળમાં 40 હજાર કર્મચારીઓ જોડાયાસ્ટાફની ઘટ અને પડતર માંગણીઓ…
૧૩ ફેબ્રુઆરીના રોજ યુનેસ્કોના માધ્યમથી ‘વર્લ્ડ રેડિયો ડે’ની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડિયો પ્રસારણકર્તાઓને સમર્પિત છે, જે સમાચારોનો પ્રસાર કરે છે, વિચારોને વાચા આપે છે…
ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલે બોટાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે, ખાનગી ગેસ્ટ હાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. નયના બારૈયાએ બોટાદમાં આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી…
Income Tax Rules 2026: 1 એપ્રિલ 2026 થી બદલાઈ જશે લેવડ-દેવડની રીત, મિલકત અને વાહન ખરીદનારાઓને મોટી રાહતઆવકવેરા નિયમો 2026 પાનકાર્ડ સંબંધિત નિયમોમાં અનેક મોટા ફેરફારો આવી રહ્યા છે1 એપ્રિલ…
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આજે(11 જાન્યુઆરી) સવારે સાધુ-સંતો, મહંતો અને વહીવટી…
અમદાવાદના સુખરામ નગર નજીક એક ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં આસપાસના 20 જેટલા મકાનમાં લોકો ફસાયા હતા. અમદાવાદમાં સ્લમ ક્વાર્ટર્સની…
માત્ર એક વર્ષમાં 502 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આ સરકારી સંસ્થાએ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને અત્યાધુનિક ટેકનોલોજીના સથવારે, અહીં ગરીબમાં ગરીબ દર્દીને પણ વિનામૂલ્યે નવજીવન…
કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ’ને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર હવે જ્યારે ‘વંદે માતરમ’ કોઈ સરકારી કાર્યક્રમ, સરકારી શાળાઓના કાર્યક્રમો અથવા અન્ય ઔપચારિક આયોજનોમાં વગાડવામાં આવશે,…