Month: March 2026

Iran-Israel War: સ્ટીલ્થ બોમ્બરથી લઈને ઘાતક ડ્રોન સુધી USએ ઈરાન વિરુદ્ધ કર્યા

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન ઇરાને સાઉદી અરેબિયાની મોટી તેલ રિફાઇનરી રાસ તનૂરા પર હુમલો કર્યો છે. આ રિફાઇનરી સાઉદીની સરકારી તેલ કંપની સાઉદી અરામકોની…

US-Israel-Iran War: કુવૈતમાં અમેરિકાનું ઘાતક F-15 ફાઇટર જેટ ક્રેશ, પાયલટનો બચાવ

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન કુવૈતમાં અમેરિકાનું એક ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું છે. જ્યારે, દુબઈમાં ફરીથી વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વ હવે…

અસત્ય પર સત્યની જીતનું પર્વ એટલે હોલિકા દહન. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોલિકા દહન યોજાશે

હોલિકા દહનની સાથે સાથે હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો પણ આગાહીકારો દ્વારા આપવામાં આવશે. હોળીના પર્વ મુજબ આગાહીકારો ભડલી વાક્ય મુજબ આગામી વર્ષનો વરતારો કરતા હોય…

Salangpur: હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલોનો શણગાર કરાયો

દાદાને ગુલાબના ફૂલો અને રંગબેરંગી કાપડનો શણગાર કરાયોહોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલોનો શણગાર કરાયોશણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવીરંગોત્સવની પૂર્વ તૈયારીઓ અંતર્ગત અનેક…

error: Content is protected !!