Author: admin

તા.૨૨ થી ૨૯ જાન્યુઆરી સુધીમાં ૧,૮૭,૮૭૪ ઉમેદવારો બોલાવવામાં આવ્યા, ૧,૧૬,૦૭૫ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી તે પૈકી ૫૦,૩૮૩ ઉમેદવારો ઉતીર્ણ થયા

ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો…

મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ, PM અને રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ છે. દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ બાપૂને શ્રદ્ધાંજલિ અર્પી છે. મહાત્મા ગાંધી, જેઓને બાપૂ તરીકે ઓળખવામાં આવે છે,…

DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવી જોઈએ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી કડક વલણ અપનાવ્યું છે. બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાધીને કામ કરવા અને પ્રજાલક્ષી સમસ્યાઓ પર વધારે…

અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ: 30 જાન્યુઆરીથી ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નો પ્રારંભ થશે જાણો 3 દિવસના કાર્યક્રમો

શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા

મુખ્યમંત્રીશ્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રીશ્રી આનંદિત થયા હતા. https://www.facebook.com/share/v/1JsqcuogJ7 મુખ્યમંત્રીશ્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી.…

ભારત સરકારના MyGov પોર્ટલ પર હાથ ધરવામાં આવેલા ઓનલાઇન સર્વેક્ષણમાં લોકોએ ગુજરાતના ટેબ્લોને સૌથી વધુ મતો આપીને વિજેતા બનાવ્યો

ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત રાજ્યએ ફરી એકવાર ઇતિહાસ રચીને દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ વર્ષે ગુજરાતના ટેબ્લોની થીમ “વંદે માતરમ, સ્વતંત્રતાનો મંત્ર” રાખવામાં આવી હતી, જેને દેશના…

અજિત પવારની અંતિમ યાત્રા તેમના કાટેવાડી નિવાસસ્થાનથી સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી

અજિત પવારની અંતિમ યાત્રા તેમના કાટેવાડી નિવાસસ્થાનથી તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. શોભાયાત્રા લગભગ 6 કિલોમીટરનું અંતર કાપી સ્મશાનભૂમિ પહોંચી હતી. શોભાયાત્રા સાથે રહેલા સમર્થકોએ “અજીત…

સુરત: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય-સ્તરીય સાઇબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

સાઇબર ગુનાઓ (Cyber Crimes) અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે CAWACH Kendra, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા SPB English Medium College of Commerce, સુરતના સંયુક્ત આયોજન હેઠળ આયોજિત ‘રાષ્ટ્રીય-સ્તરીય સાઇબર…

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ ગયુ

સંસદનું બજેટ સત્ર બુધવારથી એટલે કે આજથી શરૂ થઇ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોને સંબોધન સાથે આ સત્ર શરૂ કર્યુ છે. રાષ્ટ્રપતિએ અભિભાષણથી શરૂઆત કરી છે. તેઓએ કહ્યું…

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી

શિક્ષણના ધામમાં ફરી એકવાર દારૂની બોટલો મળી આવી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી છે. હોસ્ટેલમાં D બ્લોકના ધાબે મોડી રાતે મોંઘી દારૂની અનેક…

error: Content is protected !!