Author: admin

સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે

એક અનામી ફોન કોલ દ્વારા કોર્ટ સંકુલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાવચેતીના પગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી…

મુંબઇની માફક મીરાંભાયંદરમા SRA યોજના લાગુ કરવી જોઈએ : રીટા શાહ

મીરાંભાયંદર પાલિકા ચૂંટણીમા આ વખતે અનેક અનુભવી નગરસેવકો સમાજસેવકને ભાજપા દ્વારા ઉમેદવારી ન અપાતા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા છે. ભાયંદર પશ્ચિમમા વોર્ડ નમ્બર ૧ બ મા નગારા ચિન્હ પર ૩૫ વર્ષથી…

મીરાંભાયંદરમા ભાજપએ ૧૩ યુવાનો ને તક આપી : રણવીર બાજપાઈ

રાષ્ટ્ર્રના વિકાસ માટે શિક્ષિત અને તરવૈયા યુવાધન જરૂરી છે યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે જો તેમને તક મળે તો વિશ્વમાં ભારતને આગળ વધતું કોઈ રોકી નહીં શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દનું…

ઈન્દોરની જેમ ગાંધીનગરમાં ટાઇફોઇડનો વિસ્ફોટ, પીવામાં ડ્રેનજનું પાણી ભળ્યું

ગાંધીનગર શહેરના જુના સેક્ટરોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં વારંવાર પડતા…

અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ

અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન…

ધનુર્માસ પૂનમ: શ્રીકષ્ટભંજનદેવને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને 251 કિલો લાડુંનો મિક્સ અન્નકૂટ ધરાવાયો

ધનુર્માસ પૂનમ એવમ્ શનિવાર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને 251 કિલો ગુંદરપાક,ખજૂરપાક,અડદિયો અને મેંથીના લાડુંનો મિક્સ અન્નકૂટ ધરાવાયો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત…

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીનું એક્સેલ એન્ટરટેઈનમેન્ટ યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ સાથે ઐતિહાસિક કરાર કરશે

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીનું એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હોલીવુડની દિગ્ગજ યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ (ઈન્ટરનેશનલ) સાથે જોડાવા માટે તૈયાર છે. આ બે મુખ્ય મનોરંજન દિગ્ગજો વચ્ચે ઘણા મહિનાઓથી વાટાઘાટો ચાલી રહી છે.…

આજે પોષ સુદ પૂનમ એટલે કે જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ. આ પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો છે

આજે પોષ સુદ પૂનમ એટલે કે જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ. વહેલી સવારની મંગળા આરતીથી જ હજારો ભક્તોએ ‘બોલો માડી અંબે, જય જય અંબે’ના નાદ સાથે માના આશીર્વાદ મેળવ્યા હતા. આજે…

અમદાવાદ શહેરના શાહીબાગ વોર્ડમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે રૂ. 88 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં આવેલ શાહીબાગ વોર્ડમાં જનસુખાકારી, શહેરી સુવિધાઓમાં વધારો તથા આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે અંદાજિત રૂ. ૮૮ લાખના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન…

ગોંડલના મોટા મહિકામાં વિજ્ઞાન જાથાનો ૧૦,૦૭૧ મો કાર્યક્રમ સંપન્ન; ગ્રહો, ગ્રહણ, પિતૃ-સુરાપુરા માનવીને નડતા નથી: વિજ્ઞાન જાથા

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં આર.આર. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રાઓના એન.એસ.એસ. કેમ્પમાં ગ્રામજનોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન…

error: Content is protected !!