Author: admin

મહેસાણા સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય ઝડપી પ્રગતિ પર

યાત્રીઓને મળશે અત્યાધુનિક સુવિધાઓ અને બહેતર મુસાફરીનો અનુભવ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મહેસાણા રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના (એબીએસએસ) હેઠળ ઝડપથી રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય…

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીએકવાર સ્વાદપ્રેમીઓ માટે એક અનોખો અને સ્મરણિય અનુભવ લાવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએએજી (સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી)ના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે…

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ…

Canada : કેનેડાના કડક વિઝા નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો, કેનેડાએ 74% વિઝા કર્યા રદ્દ

ભારતીય વિદ્યાર્થીઓનુ વિદેશ જવાનુ સપનું તૂટ્યુ, કેનેડાએ 74% વિઝા કર્યા રદ્દ, જ્યારે ચીનના માત્ર 24% જ રદ્દ. હકીકતમાં હાલમાં જ કેનેડા સરકારે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી વિઝા પર અનેક પાબંદી લગાવી છે.…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયાહતા. આ અવસરે મુખ્યમંત્રી સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાની દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતુ.…

અમેરિકાના સિએટલમાં સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં ‘વૉલ ઑફ યુનિટી’નું અનાવરણ

31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમેરિકાના સિએટલમાં ભારતીય વાણિજ્ય-દૂતાવાસ (કોન્સ્યુલેટ)ના નવા ચાન્સરી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાના સન્માનમાં “વૉલ ઑફ યુનિટી”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. વૉલ ઑફ યુનિટી એટલે…

ગુજરાત ના માવઠાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે જશે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, નાણા વિભાગના અધિકારીઓ પણ રહેશે હાજર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠાનો માર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે. ખેતરમાં તૈયાર થયેલા ઉભા પાકને નુકશાન થયું છે. અને આ નુકશાન…

ત્રાગડ અંડરપાસની કામગીરીના કારણે 11 કિમી ફરવું પડશે, SP રિંગ રોડના બંને તરફના રસ્તા વારાફરતી 20-20 દિવસ બંધ રહેશે

અમદાવાદના SP રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય જેથી આગામી 5 અથવા 7 નવેમ્બર થી ત્રાગડ અંડરપાસમાં અને ભાટ ઓવરબ્રિજમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્ર,…

ઈન્ડિયન વુમન્સ ટીમ પર કરોડોની ધનવર્ષા: BCCIની 51 કરોડ પ્રાઇઝ મની આપવાની જાહેરાત, ICC તરફથી પણ અંદાજે 40 કરોડ રૂપિયા મળશે

ઈન્ડિયન વુમન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું. જ્યારે સાઉથ આફ્રિકન ટીમનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર કર્યું હતું. આ સાથે જ ભારતીય ટીમની જીત પછી ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે.…

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા ક્રિએટર્સ મીટનું આયોજન

ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી ૬ નવેમ્બર થી શરૂ થતા ખેલ મહાકુંભના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા ક્રિએટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ…

error: Content is protected !!