અંબાણી પરિવારની શાનદાર હેલોવીન પાર્ટી:આકાશ ‘ગોમેઝ’ બન્યો, શ્લોકાએ ‘મોર્ટેશિયા’ના લુકમાં છવાઈ ગઈ; સેલેબ્સે પણ અતરંગી લુકમાં કોઈ કસર ન છોડી
સ્ટાર-સ્ટડેડ હેલોવીન પાર્ટીમાં ઊમટેલા બોલિવૂડ સ્ટાર્સે પોતાના અનોખા અવતારોથી ધૂમ મચાવી દીધી. આ ધમાલ વચ્ચે અંબાણી લેડીઝ છવાયેલી રહી. લોકોને તેમનો અંદાજ ખૂબ ગમ્યો. આ પાર્ટીની ઝલક ઓરીએએ શેર કરી…