Author: admin

અમિત શાહ દ્વારા ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ, સાણંદ – ખોરજ GIDC સિક્સલેન રોડનું કર્યું ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવ્યો. તેમના કાર્યક્રમમાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ સાણંદ-ખોરજ GIDC સિક્સલેન રોડનું ખાતમુહૂર્ત છે. આ રોડ પ્રોજેક્ટ સાણંદ અને…

અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભાઇબીજ નિમિતે જગન્નાથજી, સુભદ્રાજી, બલરામને વિશેષ શણગાર કરાયો

અમદાવાદના જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા છે, ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે ભાઈ બીજ અને ભાઈ બીજના પર્વ પર કરો ભાઈ અને બહેનમાં પ્રતીક ગણાતા મંદિર…

મહાગઠબંધનનો વિવાદ ઉકેલાયો, તેજસ્વી CM ફેસ બની શકે છે:આજે RJD- કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઠબંધન તેજસ્વી યાદવને CM ફેસ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આજે પટનાની હોટલ મૌર્ય ખાતે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. હોટલ મૌર્યમાં…

ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે 5 હજાર જરૂરીયાતમંદોને નવા કપડા આપવામાં આવ્યા

પ્રકાશનો તહેવાર આપણા જીવનને પ્રકાશિત કરે છે, ત્યારે ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દરેકને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવે છે. આનંદ અને દાન આપવાની ભાવનામાં, અમને અમારી દિવાળીની ઉજવણી તમારી સાથે શેર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા…

સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ પરિવાર સાથે દિવાળી સ્નેહમિલન તથા અભિવાદન સમારોહ

રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા હતા. સુરતમાં તેમના ઉમળકાભેર સ્વાગત બાદ સરસાણા કન્વેન્શલ હોલમાં નાયબ મુખ્યમંત્રીશ્રીની…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી

મુખ્યમંત્રીએ એક કોમન મેનની જેમ પોતે માર્કેટમાં જઈને ઉત્સાહપૂર્વક ખરીદી કરી. સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ‘વોકલ ફોર લોકલ’ નો પ્રચાર કર્યો. ફેરિયાઓ…

જૂનાગઢના કોટેચા પરિવારે ઘરની મહિલાઓનું પૂજન કર્યું, પગે લાગી માફી માગી: 4 દાયકાથી ચાલે છે આ પરંપરા

​ભારતીય સંસ્કૃતિમાં દિવાળીના પાવન પર્વ પર લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ધન અને સમૃદ્ધિનાં દેવી લક્ષ્મી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ ગુજરાતના જૂનાગઢના કોટેચા પરિવારે આ પરંપરાને એક…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું

દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડતા ન પડે તે માટે સ્વાગત રેલી રદ કરાવી નાયબ મુખ્યમંત્રી સીધા કાર્યક્રમ સ્થળે પહોંચશે. રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર…

અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓના ૨ લાખ ૧૨ હજાર ૬૯૨ શ્રમયોગીઓને આશરે રૂપિયા ૩૬૦ કરોડ ૯૩ લાખ જેટલું બોનસ ચૂકવાયું

આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે નાયબ શ્રમ આયુકતની કચેરી, અમદાવાદ દ્વારા…

error: Content is protected !!