મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 124 કામોને મંજૂરી આપી, ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે રૂ.5576 કરોડ ફાળવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યા. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ, સલામત અને…