Author: admin

Ahmedabad: વિરમગામમાં ઓટો રિક્ષા મુસાફરોની સલામતી માટે ‘અભય યાત્રી’ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો, QR કોડ સ્કેન કરીને ઓટો રિક્ષા અને ડ્રાઈવરની વિગતો મળી શકાશે

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ, વિરમગામ ટાઉન પોલીસે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે ‘અભય યાત્રી’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટને જિલ્લા પોલીસ અધિક્ષક…

Mumbai: 400 કિલો RDXથી ઉડાવી દઈશું મુંબઈ, ગણેશવિસર્જન સમયે 1 કરોડ લોકો મરશે; મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો મેસેજ

અનંત ચતુર્દશીના અવસર પર મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ ધમકીભર્યો મેસેજ ટ્રાફિક-પોલીસના સત્તાવાર વ્હોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં…

Ahmedabad: SVPI એરપોર્ટે સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું, વાર્ષિક 20,00,000 મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરી શકશે

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટીક્સને વેગવંતો બનાવવા કાર્ગો સંચાલનની નવી સુવિધાઓ વિકસાવી છે. ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક 20,00,000 મેટ્રિક ટન સુધીના…

Ambaji: 191 વર્ષ જૂનો લાલ દંડા સંઘ અંબાજી પહોંચ્યો, 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે ધામધૂમથી “લાલદંડા” સંઘે માં અંબાના દર્શન કર્યા

પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો લાલ દંડા સંઘ ભાદરવી પુનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.…

ભાદરવી પૂનમ મહાકુંભ 2025ના ચોજા દિવસે ઇતિહાસમાં પહેલીવાર એક ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબેના દર્શેને ઉમટ્યું છે. પદયાત્રીઓ માટે તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી…

Surat: અલથાણમાં પાટીદાર કારખાનેદારની પત્નીએ 2 વર્ષના પૂત્ર સાથે પડતું મુક્યુ, બિલ્ડીંગના 13માં માળેથી પટકાતા બંનેનું મોત નીપજ્યું

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગના વિંગના છઠ્ઠા માળે રહેતા વિલેષ કુમાર પટેલ તેમની 30 વર્ષીય પત્ની પૂજા…

સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટનો પર્દાફાશ થયો છે

સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં નીરવ ચૌધરી મુખ્ય આરોપી છે અને ચાઈનીંઝ બેંક સાથે મળી રેકેટ ચલાવતો હતી, એક વ્યક્તિ દીઠ નિરવને ત્રણ લાખ રુપિયા મળતા…

બનાસકાંઠા જિલ્લાના ડીસાના મહાદેવીયા ગામેથી પોલીસે ડુપ્લીકેટ નોટો છાપતી ફેક્ટરી ઝડપી

બનાસકાંઠા જિલ્લાના ડીસાના મહાદેવીયા ગામે LCBએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં ડુપ્લીકેટ નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે ગત મોડી રાત્રે LCBએ રેડ કરી હતી…

અંબાજી મંદિરે અમદાવાદના નારણપુરા ગ્રુપ દ્વારા 2626 ફૂટની ધજા ચડાવાશે

દેશના અલગ અલગ વિસ્તારોમાંથી માઇ ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે. ત્યારે આ મહા કુંભમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા હતાં. અત્યાર…

ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અત્યાધુનિક બાઈકને ગુજરાત પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં…

error: Content is protected !!