Entertainment: કિકુ શારદાએ કૃષ્ણા અભિષેક સાથેની લડાઈ વિશે ખુલાસો કર્યો; કહ્યું- અમારું બંધન ક્યારેય તૂટશે નહીં
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કિકુ શારદા અને કૃષ્ણા અભિષેક એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા પછી, એવા અહેવાલો આવ્યા હતા…