Category: Gujarat

Gandhinagar: મુખ્યમંત્રીએ ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ ‘કવાંટ ગેર મેળા’ પર જારી ટપાલ ટિકિટથી ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની…

ગુજરાતમાં 37 IPSની બદલી:અનેક PSI જેની રેડ બાદ સસ્પેન્ડ થયા એવા નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 IPS અધિકારીઓની સામુહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા…

અમદાવાદ: લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો મચ્યો

અમદાવાદના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો મચ્યો છે. ગાંધીનગરના કારોલીની યુવતી અને કઠવાડાનો 27 વર્ષીય…

ધૂળેટી પાર્ટી માટે ‘રંગરસિયા’ 50 હજાર ખર્ચશે; ઓર્ગેનિક કલર્સ, રેઇન ડાન્સની સાથે રંગોની છોળો ઉડશે, જાણો ટોપ પાર્ટી વેન્યૂ ને પાસની કિંમત

હોળી ફક્ત રંગોથી રમવાનો દિવસ નથી, પણ પરિવાર સાથે સમય વિતાવવાનો, મજા કરવાનો અને સુંદર યાદો બનાવવાનો પણ દિવસ છે. ભારતમાં હોળીને ધાર્મિક મહત્વ સાથે મોજ-મજા અને ઉત્સવોના તહેવાર તરીકે…

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડે એકાઉન્ટન્સની સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ ગત મોડી રાતે જાહેર

CA-AIR ટોપ 50માં વડોદરા-સુરતના 5 અને અમદાવાદના 2 વિદ્યાર્થીફ્રૂટ્સની લારી ચલાવનારની દિકરીએ 20 ટ્રાયલે પરીક્ષા પાસ કરી‘પેપર અઘરા પૂછાતા ગયા વર્ષ કરતા પરિણામ ઓછું’‘પેપર આ વખતે અઘરા પૂછાયા હતા’CA ફાઈનલમાં…

માઉન્ટ આબુ ખાતે રાજ્ય સરકાર યોજશે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ

ગુજરાત સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 8 થી 45 વર્ષના લોકો માટે વિવિધ કોર્સ માટે રહેવા-જમવાની ફ્રી વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના સાહસિક યુવાનો…

શિક્ષણ જગત અને વિદ્યાના ધામને કલંકિત કરતો કિસ્સો; ‘ગુજરાત કોલેજ’ના કેમ્પસમાંથી મળી દારૂની ખાલી બોટલો

અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતાં શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતાં શૈક્ષણિક વર્તુળોમાં…

અસત્ય પર સત્યની જીતનું પર્વ એટલે હોલિકા દહન. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોલિકા દહન યોજાશે

હોલિકા દહનની સાથે સાથે હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો પણ આગાહીકારો દ્વારા આપવામાં આવશે. હોળીના પર્વ મુજબ આગાહીકારો ભડલી વાક્ય મુજબ આગામી વર્ષનો વરતારો કરતા હોય…

Salangpur: હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલોનો શણગાર કરાયો

દાદાને ગુલાબના ફૂલો અને રંગબેરંગી કાપડનો શણગાર કરાયોહોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલોનો શણગાર કરાયોશણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવીરંગોત્સવની પૂર્વ તૈયારીઓ અંતર્ગત અનેક…

શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર કરાયો સાથે સાથે આજે શનિવાર નિમિતે ધાણી, ખજુર અને ડાળિયાનો અન્નકૂટ ધરાવાયો છે

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.28-02-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના…

error: Content is protected !!