Category: Gujarat

સુરત: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય-સ્તરીય સાઇબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

સાઇબર ગુનાઓ (Cyber Crimes) અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે CAWACH Kendra, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા SPB English Medium College of Commerce, સુરતના સંયુક્ત આયોજન હેઠળ આયોજિત ‘રાષ્ટ્રીય-સ્તરીય સાઇબર…

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ ગયુ

સંસદનું બજેટ સત્ર બુધવારથી એટલે કે આજથી શરૂ થઇ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોને સંબોધન સાથે આ સત્ર શરૂ કર્યુ છે. રાષ્ટ્રપતિએ અભિભાષણથી શરૂઆત કરી છે. તેઓએ કહ્યું…

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી

શિક્ષણના ધામમાં ફરી એકવાર દારૂની બોટલો મળી આવી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી છે. હોસ્ટેલમાં D બ્લોકના ધાબે મોડી રાતે મોંઘી દારૂની અનેક…

અમદાવાદ: શાળાઓ બાદ હવે એરપોર્ટ નિશાને, બોમ્બની ધમકી મળતા એરપોર્ટ પર સઘન સર્ચ ઓપરેશન

અમદાવાદના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. https://www.instagram.com/reel/DUCzs66kzaK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અમદાવાદ એરપોર્ટને…

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત, જુઓ પ્લેન ક્રેશનો વીડિયો

અજિત પવારના પ્લેન ક્રેશના CCTV: DyCM સહિત 5નાં મોતમહિલા કો-પાઇલટના છેલ્લા શબ્દો હતા- ઓહ શિટ… ઓહ શિટ; બારામતીમાં લેન્ડિંગ દરમિયાન વિમાન અગનગોળો બન્યું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું…

અમદાવાદ સ્કૂલ બોર્ડનું ₹1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ, શિક્ષણ સ્તરને ઊંચું લાવવા માસ્ટર પ્લાન તૈયાર

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શાસનાધિકારી એલ.ડી. દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો…

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન શોધ કરી છે. ચાલો જાણીએ આ અનોખી શોધ વિશે…

હવે માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાશે. અત્યાર સુધી મોંઘા પરીક્ષણો અને વિદેશી મશીનો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ સામાન્ય માણસને પરવડે તેવી આ સ્વદેશી…

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદી ગતિવિધિઓ સામે મોટી કાર્યવાહી કરતા નવસારીમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હતો. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં રહીને ગુજરાતમાં ભય અને…

અમદાવાદ શહેરમાં ધૂંધળા અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે

અમદાવાદ શહેરમાં ધૂંધળા અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રદૂષણ મોનિટરિંગ ડેટા મુજબ શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 200 ને પાર પહોંચી ગયો છે.…

દર શનિવારે રજાની માગને લઈ દેશના 8 લાખ બેંકકર્મીઓની હડતાલ, રાજકોટના 1500 સહિત ગુજરાતના 15000 કર્મીઓ જોડાયા

દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તા. 27 જાન્યુઆરીને મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલ…

error: Content is protected !!