Category: Gujarat

અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ: બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે કરાવ્યું ઉદ્ઘાટન

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમદાવાદના…

મેઈક ઈન ઈન્ડીયા મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને સાકાર કરતુ ગુજરાતનું વધુ એક નક્કર કદમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મેક ઇન ઇન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડના ધ્યેયને સાકાર કરવાની દિશામાં દેશના વિકાસ રોલમોડલ સ્ટેટ ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક નક્કર કદમ…

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

મળતી વિગત અનુસાર, સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામ કેદી નિશાનસિંહ લોહાર(31 વર્ષ) 8 જાન્યુઆરીથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા. નિશાનસિંહે વહેલી સવારે 2:30થી 3 વાગ્યાની વચ્ચે શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર…

રાજકોટ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંગને ફાંસી

રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. 4 ડિસેમ્બર, 2025એ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર…

Gujarat Budget: ૧૬ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર: ૨૩ દિવસમાં ૨૬ બેઠકો યોજાશે, ૧૭મીએ રજૂ થશે અંદાજપત્ર

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે અને 25 માર્ચ સુધી ચાલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. આ સત્રમાં જનહિતની નવી યોજનાઓ અને મહત્વના…

૭૭મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતેના ‘એટ હોમ’ કાર્યક્રમના આમંત્રણની કિટ એનઆઈડી અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ

દેશના ૭૭મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ સમારોહની આમંત્રણ કિટની ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વી ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની…

અમદાવાદ: ગોમતીપુરમાંથી દારૂની મહેફિલના Photo વાયરલ થતા ખળભળાટ મચી ગયો

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરાપંચવટી બાદ હવે ગોમતીપુરમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ અમદાવાદના પોશ વિસ્તાર પંચવટીમાં પકડાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાંથી દારૂની મહેફિલના ફોટા…

વડોદરામાં 16 વર્ષીય સગીરા એ પ્રેમીને મળવા આખો વિસ્તાર માથે લીધો, પોલીસ વાન ઉપર ચડી ગઈ

પ્રેમીને મળવા આખો વિસ્તાર માથે લીધો, પોલીસ વાન ઉપર ચડીવડોદરામાં 16 વર્ષીય સગીરાને પોલીસે માંડ-માંડ કાબૂ કરીગુસ્સામાં કહ્યું- મારી સાથે આવું 3 વાર થયુંપ્રેમી ઘરે ન મળતાં સગીરા ઉગ્ર બનીએક…

ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતે આવતાં શાળાના વિદ્યાર્થીઓને મૂળભૂત ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઘટકો અંગે હેન્ડ્સ-ઓન પ્રાયોગિક અનુભવ અપાયો

શાળાના વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ ગેલેરીમાં રોજિંદી હેન્ડ્સ-ઓન શૈક્ષણિક પ્રવૃત્તિ – ટેકનિકલ જ્ઞાન સાથે ઉત્સાહભર્યો અનુભવ અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન માટે રોબોટિક્સ ગેલેરીમાં ઉપયોગી અને વ્યવહારુ…

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર બંગલાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી

વિવાદાસ્પદ સોસાયટીના બંગલાનું ડિમોલિશનપાલડીમાં 1 કરોડથી વધુની કિંમતનો ગેરકાયદેસર બંગલો AMCએ તોડી પાડ્યોMLA અમિત શાહે પણ અશાંતધારા મુદ્દે ફરિયાદ કરી હતીનોટિસો બાદ ડિમોલિશન કાર્યવાહીઅશાંત ધારાનો ભંગ કરી બંગલો વેચાયો હતો…

error: Content is protected !!