Category: Gujarat

અમદાવાદ શહેરના શાહીબાગ વોર્ડમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે રૂ. 88 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં આવેલ શાહીબાગ વોર્ડમાં જનસુખાકારી, શહેરી સુવિધાઓમાં વધારો તથા આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે અંદાજિત રૂ. ૮૮ લાખના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન…

ગોંડલના મોટા મહિકામાં વિજ્ઞાન જાથાનો ૧૦,૦૭૧ મો કાર્યક્રમ સંપન્ન; ગ્રહો, ગ્રહણ, પિતૃ-સુરાપુરા માનવીને નડતા નથી: વિજ્ઞાન જાથા

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં આર.આર. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રાઓના એન.એસ.એસ. કેમ્પમાં ગ્રામજનોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન…

PM મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે

PM મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે. 11મી તારીખે રાજકોટમાં રોડ શો યોજી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. ત્યાર બાદ 12મી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ…

GTU ખાતે એપ્લાઇડ બાયોઇન્ફોર્મેટિક્સ પર ૩ દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ

અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU Ventures) તથા સ્કૂલ ઑફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજી (GTU SAST)ના સંયુક્ત આયોજન હેઠળ “Applied Bioinformatics: From Sequence Identification to Functional & Pathway Analysis”…

ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ 2026ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી

ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ ૨૦૨૬ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ કાર્યક્રમ નાયબ…

‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, Video

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026નો ભવ્ય પ્રારંભ, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આયોજિત આ…

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરીથી ભવ્ય ‘ફ્લાવર શો’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે

‘ભારત એક ગાથા’ થીમ પર સજશે ફ્લાવર શો10 લાખ ફૂલછોડથી સરદાર પટેલની પ્રતિમા કંડારાશેઅમદાવાદમાં ફૂલોનો મહોત્સવલોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય ફૂલ ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે1 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના…

WELCOME 2026: નવા વર્ષમાં આ 7 મોટા ફેરફાર, જાણો વર્ષ 2026માં થનારા 7 મોટા ફેરફારો…

નવા વર્ષમાં નોકરિયાત લોકોના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શનમાં વધારો થવાની શક્યતા છે. CNG અને ઘરેલુ PNG સસ્તો થવાથી ખર્ચમાં થોડી બચત થશે, જોકે કેટલીક સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર…

અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસનો ખાસ એકશન પ્લાન

2025ને બાયબાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરાયું છે.આ…

31ની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા અમદાવાદ શહેર પોલીસના કુલ 9000થી વધુ અધિકારીઓ/કર્મચારીઓ ખડેપગે

31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે અમદાવાદના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના એસ.જી.રોડ, સી.જી. રોડ, સિંધુ ભવન રોડ જેવા પ્રાઈમ લોકેશન તથા પાર્ટી…

error: Content is protected !!