ભારતના ભાવ, રાગ અને તાલનો મહોત્સવ – ભારતકૂલ અધ્યાય–2: તા. 12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે
ભારતકૂલ, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધર્મના શાશ્વત મૂલ્યોને ઉજવવાની પહેલ છે જેની ભવ્ય સફળતા બાદ ભરતકુલ અધ્યાય–2 સાથે પાછું આવી રહ્યું છે.12 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં…