Ahmedabad: છેલ્લાં 11 વર્ષમાં ફાયર વિભાગના જવાનોએ સાબરમતી નદીમાંથી 500થી વધુ લોકોના જીવ બચાવ્યા
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અવસર પર અમદાવાદ શહેરના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી જીવનરક્ષક કામગીરી નોંધપાત્ર છે. ઘણીવાર વ્યક્તિ એક ક્ષણની નિરાશામાં જીવનનો અંત લાવવાનો નિર્ણય લે છે, પરંતુ એ…