Category: World

5 મિનિટમાં રોકાણકારોના 13 લાખ કરોડ સ્વાહા; ઈરાન યુદ્ધથી સેન્સેક્સમાં 2,400 પોઈન્ટનો કડાકો

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનને કારણે શેરબજારમાં આજે એટલે કે 9 માર્ચે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 2,300 પોઈન્ટ (2.80%) નીચે 76,500ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. ભૂરાજકીય…

T20 વર્લ્ડ કપની યાદગાર મોમેન્ટ્સ:અર્શદીપ-મિચેલ મેદાનમાં બાખડ્યા, સુનીલ ગાવસ્કરનો જીત પછી ડાન્સ; જુઓ

T20 વર્લ્ડ કપ 2026 ઘણી યાદગાર પળો સાથે સમાપ્ત થયો. અમદાવાદના સ્ટેડિયમમાં ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો. ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે…

ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલો છોડી

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઈરાને ઇઝરાયલ પર ઘણી બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. આ મિસાઈલોમાં ક્લસ્ટર બોમ્બ લાગેલા હતા. ઇઝરાયલી સેના મુજબ, જ્યારે આવી મિસાઈલ જમીન તરફ…

ઇઝરાયલનો પેલેસ્ટિનિયન રેફ્યુજી કેમ્પ પર હુમલો; યુદ્ધને 100 કલાક પૂરા થવા પર USએ વીડિયો જાહેર કર્યો

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે લેબનોનના ત્રિપોલી શહેરમાં આવેલા પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ હુમલો બેદ્દાવી રેફ્યુજી કેમ્પમાં થયો…

Iran-Israel War: સ્ટીલ્થ બોમ્બરથી લઈને ઘાતક ડ્રોન સુધી USએ ઈરાન વિરુદ્ધ કર્યા

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન ઇરાને સાઉદી અરેબિયાની મોટી તેલ રિફાઇનરી રાસ તનૂરા પર હુમલો કર્યો છે. આ રિફાઇનરી સાઉદીની સરકારી તેલ કંપની સાઉદી અરામકોની…

US-Israel-Iran War: કુવૈતમાં અમેરિકાનું ઘાતક F-15 ફાઇટર જેટ ક્રેશ, પાયલટનો બચાવ

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન કુવૈતમાં અમેરિકાનું એક ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું છે. જ્યારે, દુબઈમાં ફરીથી વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વ હવે…

શરૂ થઈ ગયું યુદ્ધ, અમેરિકા-ઇઝરાયલે મળીને ઇરાન પર હુમલો કર્યો, ઘણા શહેરોમાં બ્લાસ્ટ

તેહરાન સહિત ઇરાનના ઘણા શહેરોમાં ઘણી જગ્યાએ વિસ્ફોટો સંભળાયા છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કેટ્ઝે દેશભરમાં તાત્કાલિક રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે ઇઝરાયલે ઇરાન…

બોલિવિયામાં કરન્સીથી ભરેલું પ્લેન ક્રેશ, 15નાં મોત:30 ઘાયલ

બોલિવિયાના અલ આલ્ટો શહેરમાં શનિવારે સવારે (ભારતીય સમય અનુસાર) વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વિમાન દેશની…

કોંગ્રેસના AI સમિટમાં હોબાળાના વિરોધમાં ભાજપ આજે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં પ્રદર્શન કર્યું

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ યુવા મોરચાના કાર્યકરો ‘કોંગ્રેસ-રાહુલ ગાંધી=ગદ્દાર’, ‘દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે’ના પોસ્ટર લઈને વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ, મુંબઈના મુલુંડમાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના કાફલાને…

અમદાવાદથી આફ્રિકા જતાં લોકો માટે યેલો ફીવરની રસી લેવી ફરજીયાત છે તે માટે એએમસીએ પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં આ રસી આપવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

યલો ફીવરની રસી માટે નવા કેન્દ્રો ખોલાશેશહેરના 42 જેટલા જાણીતા ફરસાણના વેપારીઓએ તેલ ચેકિંગનું મશીન વસાવવું પડશેAMC પેન્શનરોને કેશલેશ સારવારફૂડ ઇન્સ્પેક્ટર ગમે ત્યારે આ હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરશેAMCના કર્મચારીઓને કેશલેસ…

error: Content is protected !!