દીકરી સામ્યાની એક લાગણી… અને મુખ્યમંત્રીશ્રીનું એક વચન: બનાસકાંઠામાં સાકાર થયો સહજ સંવાદ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની વડીલસહજ વાત્સલ્યતા અને માનવીય સંવેદનશીલતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે. તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો.…