Author: admin

વડાપ્રધાન મોદી એ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ એ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી…

અમરેલીમાં જાનની બસ પલટી; 25 જાનૈયા ઘાયલ

https://www.instagram.com/reel/DWgCB8YE6u5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક 30 માર્ચની વહેલી સવારે એક જાનની બસ પલટી મારી ગઈ હતી. ભાવનગરથી જામનગર પરત ફરી રહેલી આ બસમાં સવાર આશરે 25 જાનૈયાને ઈજા…

Surat: ‘પ્રિન્સિપાલ અને ટીચર મને મારે છે, આત્મહત્યા કરવા જાઉં છું’

સુરતની સીટી લાઈટ સ્કૂલના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યાની ચિઠ્ઠી લખતા ચકચાર મચી જવા પામ્યો છે. વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો…

અંબાલાલ પટેલની આગાહી, આગામી 10 દિવસ ખેડૂતો માટે ચિંતાજનક

ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.માવઠાની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આજે કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં…

Ahmedabad: કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ, AMC એ રોડ પહોળા કરવા સર્વે હાથ ધર્યો

રાજ્યમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેને હળવી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરીને કામગીરી કરવામાં આવતી હોય છે. કાલુપુર તરફ અવરજવર કરનારા…

Vadodara: માતાએ બંને દીકરીની સરનેમ બદલતા પિતાની ફરિયાદ

લગ્ન જીવનના 15 વર્ષ દરમિયાન દંપતી વચ્ચે સર્જાયેલા ખટરાગનો મામલો પતિ દ્વારા અદાલતના દ્વારે લઈ જવાયો છે.દંપતીના બાળકોની કસ્ટડી માતા પાસે છે. બાળકોના પિતા હયાત હોવા છતાં શાળાના રજિસ્ટરમાં બાળકોના…

ગાંધીનગરથી વિદ્યાર્થીઓને ભેટ:13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડની સ્કોલરશીપનું વિતરણ

13.96 લાખથી વધુ વિદ્યાર્થીને સ્કોલરશીપનું વિતરણનમો લક્ષ્મી અને સરસ્વતી યોજનામેરિટ આધારિત સ્કોલરશીપ યોજનાઓસ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહનCMના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઈશિક્ષણ મંત્રી શ્રી સહિત અન્ય મહાનુભાવો…

રામનવમીએ રામલલ્લાને સૂર્ય તિલક, 9 મિનિટ સુધી લલાટ પર કિરણો ઝળહળ્યા, જુઓ દિવ્ય નજારો

અયોધ્યામાં, રામનવમી, શુક્રવારે બપોરે 12 વાગ્યે રામલલ્લાને સૂર્ય તિલક થયું. પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલ્લાને આ બીજું સૂર્ય તિલક છે. સૂર્ય તિલક બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્ત દરમિયાન કરવામાં આવ્યું હતું. ભગવાનના…

LPG ભરેલું જહાજ ‘જગ વસંત’ કંડલા બંદરે પહોંચ્યું

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગેસ પુરવઠાની અછત અંગેની ચિંતાઓ વધતા, 47,600 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય ધ્વજવાળું જહાજ, જગ વસંત, શુક્રવારે સવારે ગુજરાતના કંડલા બંદરે પહોંચી ગયું છે.…

સાળંગપુરધામમાં શ્રીરામનવમી અને ઘનશ્યામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે તા. 27-03-2026, શુક્રવારના રોજ શ્રી રામનવમી તથા શ્રી ઘનશ્યામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી કષ્ટભંજનદેવ…

error: Content is protected !!