Author: admin

સુરત SBCના 70 થી વધુ સભ્યોએ ડભારી બીચ પર બાઈક્સ દ્વારા રેતી પર ‘રામ’ નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન અવસરે આખો દેશ રામમય બન્યો છે. જેથી સુરતમાં પણ ઠેર-ઠેર શોભાયાત્રા અને ભંડારાના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે સુરતના યુવા…

અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની

મળતી માહિતી મુજબ, અમદાવાદના છેલ્લા વિસ્તારમાં આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ…

બાંગ્લાદેશમાં એક પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકી, અકસ્માતમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા

અકસ્માત બાંગ્લાદેશમાં રાજબાડી જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ પર થયો હતો. બસ ફેરી પર ચઢી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નદીમાં ખાબકી. બાંગ્લાદેશમાં બસો અને વાહનોને નદી…

આદ્યશક્તિ માં જગતજનની અંબાના ધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

આજે ચૈત્રી આઠમ એટલે કે, દુર્ગાષ્ટમીના પાવન અવસરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા અને મંગળા આરતીનો લહાવો લેવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા…

કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી

કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો (Drone Attack) થયો, ઈંધણ ટાંકીમાં આગ લાગી. અધિકારીઓ મુજબ મર્યાદિત નુકસાન અને કોઈ જાનહાનિ નથી. ગલ્ફ દેશના ઉડ્ડયન મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે કુવૈત…

મુંબઈ: ૧૯ વર્ષ અવિસ્મરણીય યાદો! ‘નમસ્તે લંડન’ ની વર્ષગાંઠ પર, નિર્માતાઓ પ્રેમ અને દેશી લાગણીઓની આ સફર ઉજવે છે

‘નમસ્તે લંડન’ ના ૧૯ વર્ષ ઉજવી રહ્યા છે! અક્ષય કુમાર અને કેટરિના કૈફની આ જાદુઈ વાર્તા હજુ પણ ચાહકોના હૃદયમાં તાજી છે! વિપુલ અમૃતલાલ શાહે ખરેખર ઘણી સુપરહિટ ફિલ્મો આપી…

Junagadh: ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયોનો મેસજ આવતા મધરાતે ધમાલ, ​શિસ્તબદ્ધ પક્ષની મર્યાદાના લીરેલીરા ઉડ્યા

જૂનાગઢ શહેરના રાજકીય ગલિયારાઓમાં આજે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટનાએ ભારે જોર પકડ્યું છે. આ ગ્રુપમાં અનેક પ્રતિષ્ઠિત મહિલા કાર્યકરો, કોર્પોરેટરો અને પક્ષના પદાધિકારીઓ જોડાયેલા હોવા છતાં મધરાતે 1:57…

ભાવનગર પોલીસે શહેરમાં પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી

ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન, પોલીસનો ખડકલોબે કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈનોટિસ વગર કાયદેસર દુકાનો તોડ્યાનો આક્ષેપપોલીસે મહિલાઓને સ્થળેથી દુર ખસેડી.વહેલી સવારે જેસીબી મશિનો…

અમદાવાદમાં ખુદ પોલીસ કર્મી જ દારુ પીધેલી હાલતમાં મળી આવ્યો છે

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી ઘૂસાડવામાં આવતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ એક્શનમાં છે. ત્યારે ખુદ પોલીસનો કર્મચારી જ પીધેલી હાલતમાં ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદમાં ખુદ પોલીસ કર્મી જ…

જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર

પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે…

error: Content is protected !!