Author: admin

અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન!

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોસ્ટી નામનો યુવક તેના મિત્રો સાથે બોપલ સ્ટેશન ફરિયાદ કરવા ગયો હતો.પોલીસ સ્ટેશનમાંથી આશિષ અને અન્ય યુવકોને બહાર ઊભા રહેવાનું કહેતા આશિષ અન્ય મિત્રો સાથે…

આજે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી વિના વિરોધ…

Ahmedabad બોપલમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો

અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જાણે કે તેમને કાયદા કે પોલીસ નો ડર રહ્યો જ નથી. નજીવી બાબતમાં બોલાચાલી અને મારામારીની ઘટનાઓ સામાન્ય થઈ રહી…

નવસારીમાં આંગણવાડી વર્કરોએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

નવસારી શહેરમાં આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિશાળ રેલી નવસારી જુનાથાણા ખાતેથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી નવસારી જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલ,…

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં ચકલી સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં ચકલી સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં ઘટતી ચકલીની સંખ્યા અંગે જાગૃતિ…

Gandhinagar: જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ…

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે આજે સવારે એક કાળજું કંપાવનારી ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી

​મળતી માહિતી મુજબ, હાઈવે પર ટ્રક ઉભો હતો, જેની પાછળ પીકઅપ વાન અથડાઈ હતી. એટલું જ નહીં પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ ટ્રક સાથે ધડાકાભેર…

અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો

અમદાવાદમાં જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેક માં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો…

અમદાવાદના Komo by Kaffaની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી

અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલું Komo by Kaffa ખૂબ ફેમસ કાફે છે અને સેલિબ્રિટીથી લઈ એક હાઈફાઈ વર્ગ કહેવાય તે લોકો આ કાફેમાં આવે છે અને તેમાં ગાર્લિક બ્રેડમાંથી…

19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા

19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રિના દર્શન અને આરતીના…

error: Content is protected !!