Category: Gujarat

પંજાબની લૉ કોલેજમાં વેલેન્ટાઈન વીકમાં પ્રપોઝ રિજેક્ટ કરતાં વિદ્યાર્થીએ ગોળી માર્યાની શંકા

પંજાબના તરનતારન સ્થિત લો કોલેજમાં આજે (9 ફેબ્રુઆરીએ) એક વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં ઘૂસીને એક વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરી દીધી. હત્યા અને આત્મહત્યાની આ ઘટના પછી ક્લાસરૂમમાં હડકંપ મચી ગયો. પોલીસના…

Ahmedabad: એરપોર્ટ પર દુબઈથી આવેલો મુસાફર 96 લાખના સોના સાથે ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી ફ્લાઈટમાં આવેલા એક ભારતીય મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેની પાસેથી સોનું મળી આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા સતત સઘન ચેકિંગ હાથ…

Ahmedabad: ચંદીગઢથી આવતો 64 લાખનો માલ શિવરાત્રિ ટાણે જૂનાગઢ પહોંચે તે પહેલાં PCBએ ખેલ પાડ્યો

હેલ્મેટની આડમાં ગુજરાતમાં દારૂ ઘૂસ્યો, પેટીઓ રાખવા જગ્યા ખૂટી!ચંદીગઢથી આવતો 64 લાખનો માલ શિવરાત્રિ ટાણે જૂનાગઢ પહોંચે તે પહેલાં PCBએ ખેલ પાડ્યોડ્રાઈવરે ટ્રકમાં હેલ્મેટ હોવાનું કહ્યુંબોક્સની તપાસ કરતા દારૂ નીકળ્યોજૂનાગઢના…

અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ વટવા પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ વટવા પોલીસની કાર્યવાહી, 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ કાર્યવાહી કરવામાં આવી છે જેમા રોલિંગ સ્ટ્રીપના જથ્થા સાથે એક…

દીકરી સામ્યાની એક લાગણી… અને મુખ્યમંત્રીશ્રીનું એક વચન: બનાસકાંઠામાં સાકાર થયો સહજ સંવાદ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની વડીલસહજ વાત્સલ્યતા અને માનવીય સંવેદનશીલતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે. તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો.…

Mumbai : રિતુ તાવડે હશે મુંબઈના મેયર, સંજય શંકર હશે ડેપ્યુટી મેયર

મુંબઈ મેયરપદની ચૂંટણી બાદ ચાલી રહેલા રાજકીય સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ મહત્વપૂર્ણ પદ માટે રીતુ તાવડેના નામને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. રીતુ…

 શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મિકસ ફૂલોનો શણગાર તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ-સેવંતીના મિક્સ ફુલોનો શણગાર કરાયો સાથે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. શણગાર દર્શન શનિવાર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરશ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને…

ગુજરાત યુનિ.ના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત

મળતી માહિતી મુજબ મૂળ બોટદની વતની અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય મહેશ્વરી ખાચર એલ.ડી. આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. NSS કેમ્પ ચાલી રહ્યો હોવાથી વિદ્યાર્થિની…

અમદાવાદ ખાતે ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો’ વિષય પર ‘સર્જક સાથે સંવાદ’ સેમિનાર યોજાયો

ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધીના પત્રકારત્વના બદલાતા પ્રવાહો વિશે વરિષ્ઠ તજ્જ્ઞોએ માર્ગદર્શન આપ્યુંગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવાદનું આયોજનકન્ટેન્ટ ઇઝ કિંગ; તમારું કન્ટેન્ટ મજબૂત હશે…

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ આસારામના મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર આવ્યા

500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બૂલડોઝર ફરી વળશે45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટની મંજૂરીકોમનવેલ્થ-ઓલમ્પિકને લઈને ડેવલપ કરાશેઆસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની…

error: Content is protected !!