સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલ માણતાં 80 યુવક-યુવતીને ઝડપ્યાં
અમદાવાદના સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઇ હતી જેને લઈ અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે, નિર્વાણા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને…