Category: Gujarat

Ahmedabad: આવતીકાલથી આ રસ્તે જશો તો ધક્કો પડશે, ક્રિકેટ મેચને લઈ અપાયું છે ટ્રાફિક ડાયવર્ઝન

ગુજરાતમાં વેકેશનનો સમય શરૂ થયો છે. બીજી તરફ ક્રિકેટ ફિવર અને ચૂંટણીનો પણ માહોલ સર્જાયો છે. ત્યારે અમદાવાદ પોલીસ માટે બંધોબસ્ત અને ટ્રાફિક નિયમન સામે પડકારો ઉભા થાય તેવી સ્થિતિ…

માર્ગ અકસ્માત પીડિતો માટે આશીર્વાદરૂપ બનતી કેન્દ્ર સરકારની ‘PM-RAHAT યોજના

કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોને સમયસર અને નિ:શુલ્ક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી ‘PM-RAHAT’ એટલે કે ‘Prime Minister’s Road Accident Victims’ Hospitalisation & Assured Treatment’ યોજના…

રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી

રાજ્ય સરકારે સુરત ઝોન સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી દેવામાં…

Ahmedabadમાં IPL મેચને લઈ મેટ્રો સેવા મધ્યરાત્રિ સુધી લંબાવાઈ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તા. ૪ એપ્રિલથી તા. ૧૨ મે દરમિયાન કુલ સાત IPIL ડે-નાઈટ ક્રિકેટ મેચ યોજાનાર છે. જેને ધ્યાને લઈને મેટ્રોની ટ્રેન સેવાને મધ્યરાત્રિના 12.30 કલાક સુધી…

Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિતે 251 કિલો માવાની કેક કાપી

આજે હનુમાન જયંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ હનુમાનજીના…

Live: સાળંગપુરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી; 8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન

આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેનું દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. https://www.instagram.com/reel/DWnYaFgE6Sf/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ…

Ahmedabad: સોનાની પેસ્ટ બનાવી કેપ્સ્યુલ શરીરમાં સંતાડી હતી, 83 લાખનું સોનું જપ્ત

અમદાવાદના એરપોર્ટ પર કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે અંદાજે 83 લાખ રૂપિયાની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. મળતી માહિતી મુજબ, મહિલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સના અધિકારીઓએ…

વડાપ્રધાન મોદી એ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ એ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી…

અમરેલીમાં જાનની બસ પલટી; 25 જાનૈયા ઘાયલ

https://www.instagram.com/reel/DWgCB8YE6u5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક 30 માર્ચની વહેલી સવારે એક જાનની બસ પલટી મારી ગઈ હતી. ભાવનગરથી જામનગર પરત ફરી રહેલી આ બસમાં સવાર આશરે 25 જાનૈયાને ઈજા…

Surat: ‘પ્રિન્સિપાલ અને ટીચર મને મારે છે, આત્મહત્યા કરવા જાઉં છું’

સુરતની સીટી લાઈટ સ્કૂલના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યાની ચિઠ્ઠી લખતા ચકચાર મચી જવા પામ્યો છે. વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો…

error: Content is protected !!