Month: February 2026

જાહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા વાહનો જપ્ત કરાશે, રાહદારીઓના અકસ્માતના સ્થળોનો સર્વે કરવા સૂચના

શહેરમાં હવા પ્રદુષણ વધી રહ્યું છે અને જાહેર રોડ ઉપર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા હોય છે. જેના કારણે ગંદકી ફેલાય છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ…

Gujarat Budget 2026: નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર રૂ. 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં પશ્નોત્તરી કાળની શરૂઆતથી જ ગરમાગરમી જોવા મળી હતી. અધ્યક્ષે…

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો હતો. એને પગલે પોલીસે માર મારનારા 2 યુવકની અટકાયત કરીને વધુ…

નવસારીમાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ, જિલ્લામાં કુલ 9.66 લાખ મતદારોના નામ યાદીમાં સમાવિષ્ટ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, નવસારી જિલ્લાની આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે વિગતવાર માહિતી આપી હતી. સુધારણા…

થરાદ પંથકમાં આજે (18 ફેબ્રુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી

થરાદ પંથકમાં આજે (18 ફેબ્રુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે આવેલી સીમમાં એક પૂરઝડપે જતી ક્રેટા ગાડી પલટી ખાઈને…

સતત સાડા ત્રણ માસ ચાલેલી SIRની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી : 4.40 કરોડ મતદારો નોંધાયા

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)…

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવવાનો હતો, પરંતુ તે પહેલા ATS અને કોસ્ટ ગાર્ડે…

ગુજરાતમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના 24 કલાકમાં જ હવે રાજ્યની કોર્ટોને નિશાન બનાવવામાં આવી છે

વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. વડોદરા ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સમાચાર મળતા…

Ahmedabad: વટવામાં નશામાં ધુત કારચાલકનો આતંક, ગાયને ટક્કર મારતા મોત

વટવા વિસ્તારમાં કારચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો હતો. લોકોએ કારની તલાશી લીધી ત્યારે અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. કારચાલકને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. અમદાવાદના વટવામાં વહેલી સવારે કાર…

પંજાબના CM ભગવંત માન મોહાલીની જે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ છે, તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે

ધમકીભર્યા મેઈલમાં CM માન વિશે લખવામાં આવ્યું છે કે તેમને પોલોનિયમથી સંક્રમિત કરવામાં આવ્યા છે. જો તેઓ બચી જશે તો બેઅંત જેવો હાલ કરશે. પંજાબના દિવંગત પૂર્વ CM બેઅંત સિંહને…

error: Content is protected !!