રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન
અમદાવાદને 2036ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવા ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરાઈ 3000થી વધુ ઈલેક્ટ્રિક બસો, મેટ્રો કનેક્ટિવિટી અને RRTS દ્વારા શહેરની કાયાપલટ કરવાનું આયોજન નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંક સાથે…