Author: admin

ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વેટલેન્ડ્સનું પર્યાવરણીય સંતુલનમાં મહત્વ, જળ સંરક્ષણ, પૂર નિયંત્રણ…

AMC Budget 2026-27: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું

રાજ્યમાં મહાનગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજ્યની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે (4 ફેબ્રુઆરી)મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા…

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં Class-3 (Group-A અને Group-B) માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે

વર્ગ-3ની 5370 જગ્યા પર ભરતીની જાહેરાતસમાજ કલ્યાણ નિરીક્ષક, વિવિધ વિભાગોમાં જુનિયરસિનિયર કલાર્ક સહિતની જગ્યા ભરાશે5 ફેબ્રુઆરીથી અરજી કરી શકાશેભરતી માટે ઉમેદવારોને OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) ઓનલાઈન અરજી કરવાની રહેશેવિગતવાર માહિતી માટે…

અમદાવાદ શહેરમાં મહત્વના જાહેર સ્થળો જ્યાં ભારે અવરજવર રહેતી હોય એવા વિસ્તારોને અમદાવાદ AMCના CNDC વિભાગ અને શહેર પોલીસ દ્વારા ‘નો કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા

અમદાવાદ શહેરના ગોતા, સરદારનગર, ખાડીયા, મણિનગર, કાંકરીયા, નવરંગપુરા, સ્ટેડિયમ, પાલડી, નવા વાડજ, નારણપુરા, ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારમાં જો રોડ પર રખડતા ઢોર જોવા મળશે તો પશુમાલિક વિરુદ્ધ પોલીસ જાહેરનામા…

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ અને વધારાની જવાબદારી આપવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સિનિયર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ અને વધારાની જવાબદારી તેમજ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ અને વધારાની જવાબદારી…

ગુજરાતમાં કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો, છેલ્લા 4 વર્ષમાં પુરુષોને સૌથી વધુ મોઢાના કેન્સર

રાજ્યમાં કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે અને કેન્સરની ઓપીડીમાં નવા કેસોમાં સતત વધારો થયો છે, યુવાનો અને મહિલાઓમાં કેન્સરના કેસમાં વધારો થયો છે, જીવનશૈલી, તમાકુ, શરાબ, ખોરાક મુખ્ય કારણ…

અમરેલી : એક, બે કે ત્રણ નહીં, પણ એકસાથે 11 એશિયાટિક સિંહ હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા

એક, બે કે ત્રણ નહીં, પણ એકસાથે 11 એશિયાટિક સિંહ હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા નજીક…

વિધાનસભા સચિવાલયમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી…

જેતલપુર-ચોસર રોડ પર આવેલા તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા

જેતલુપર ગામથી ચોસર ગામ જવાના રોડ પર આવેલી રોહિદાસ સોસાયટીના નાકે આવેલા તળાવમાં અજાણ્યા શખ્શો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે. તેમજ સોસાયટીના રહીશોને દુર્ગંધને કારણે…

લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને ૧૨૦ વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર

માહિતી બ્યુરો-સુરત:મંગળવાર: ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત…

error: Content is protected !!