જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે
રાજકોટમાં જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુ આવ્યા હતા. તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પંડાલમાં આરતી કરી હતી. જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં આરતી કરી મહંત ઈન્દ્રભારતી બાપુએ લોકોને સંબોધન…