Category: India

19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા

19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રિના દર્શન અને આરતીના…

‘વિધાનસભા સેફ નથી તો ગુજરાતની પ્રજા કેવી રીતે સેફ રહેશે’; ચાલુ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મળી રહ્યાં છે. સરકારી કચેરીઓ અને સ્કૂલો સહિત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. આ પ્રકારના મેઈલને કારણે…

Ahmedabad: કાલુપુરમાં પરપ્રાંતિયોને દારૂ પીતા-નોનવેજ ખાતા પકડ્યા, સ્થાનિકે વીડિયો બનાવી પોલીસને બોલાવી

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરની ધના સુથારની પોળમાં મોડી રાત્રે બંગાળી કારીગરો દ્વારા માણવામાં આવતી દારૂ અને નોનવેજની મહેફિલ પર સ્થાનિકે રેડ પાડી હતી. પરપ્રાંતિય કારીગરોની પોલીસ નોંધણી અને મકાનમાલિકોની…

Gandhinagar: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટેની તૈયારી તેજ કરવામાં આવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂરાજ્યની 394 પાલિકા-પંચાયતો માટે 26 માર્ચે કાર્યક્રમ જાહેર થવાની શક્યતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધવા લાગી છે. રાજ્ય ચૂંટણી પંચ…

મિડલ-ઈસ્ટ તણાવની ઊંઝાના મસાલા બજાર પર માઠી અસર; જીરું, વરિયાળી સહિતના મસાલા ભરેલા 200થી વધુ કન્ટેનર દરિયામાં અટવાયા

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝાના મસાલા બજાર પર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતાને પગલે ઊંઝાના વેપારીઓના કરોડો રૂપિયા…

ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબુ વેઈટિંગ લિસ્ટ; ડોનર્સના અભાવે 2322 અમદાવાદી દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટની રાહે

અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓની વેઇટિંગ લિસ્ટ ચિંતાજનક રીતે લાંબી થઈ રહી છે. તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, જેમાંથી અમદાવાદમાં જ 2322…

અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ SSIP 2.0 યોજના હેઠળ ₹22 લાખના અનુદાનથી ટેક્નોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી

અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ SSIP 2.0 યોજના હેઠળ ₹22 લાખના અનુદાનથી ટેક્નોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે. અહીંના યુવા એન્જિનિયરોએ વિદેશી નિર્ભરતા ઘટાડવા સ્વદેશી ડ્રોન સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય માટે…

New Delhi : લોકસભામાં સ્પીકર બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ; વિપક્ષે ‘મોદી હટાવો’નારા લગાવ્યા

લોકસભામાં વિપક્ષે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. લોકસભા શરૂ થતાં જ, વિપક્ષે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ, ભારત પર તેની અસર અને દેશના ઉર્જા ક્ષેત્રની સ્થિતિ પર…

2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત! હવે સંસદમાં વધશે મહિલાઓનું જોર

ભારત સરકાર દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે અત્યંત ગંભીર જણાઈ રહી છે. વર્ષ 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન કાયદા’ને વર્ષ 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં અમલી બનાવવા માટે…

રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું

હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા…

error: Content is protected !!