Author: admin

‘વિધાનસભા સેફ નથી તો ગુજરાતની પ્રજા કેવી રીતે સેફ રહેશે’; ચાલુ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મળી રહ્યાં છે. સરકારી કચેરીઓ અને સ્કૂલો સહિત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. આ પ્રકારના મેઈલને કારણે…

અમદાવાદ: ડિકેબીન અંડરપાસ પાસેનો 500 મીટર રોડ ધૂળિયો બન્યો; ચંદ્રભાગા નાળા રીડેવલોપમેન્ટની કામગીરીમાં AMC કોન્ટ્રાક્ટરની બેદરકારી!

અમદાવાદ શહેરના ડિકેબિનથી વાડજ ચંદ્રભાગાના નાળા સુધીના રીડવલપમેન્ટની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર માટી ઉડાડવાથી લઈને તેમના આરએમસી પ્લાન્ટના કારણે આખો વિસ્તાર પ્રદૂષિત થયો છે. 24 કલાક આ…

સુરતના પાંડેસરામાં શાળામાં નાચવા જેવી સામાન્ય બાબતે 4 વિદ્યાર્થીઓએ ભેગા મળી પોતાના જ મિત્ર પર ચપ્પુથી હુમલો કર્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંડેસરાની એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે નાચવા (ડાન્સ કરવા) બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ એટલો વકર્યો કે ચાર વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈને તેમના જ સાથી…

અમદાવાદ: છ મહિનાથી હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓ પરેશાન; વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો

અમદાવાદના ખોખરા અને CTM સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના બે સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. હાટકેશ્વર…

Ahmedabad: કાલુપુરમાં પરપ્રાંતિયોને દારૂ પીતા-નોનવેજ ખાતા પકડ્યા, સ્થાનિકે વીડિયો બનાવી પોલીસને બોલાવી

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરની ધના સુથારની પોળમાં મોડી રાત્રે બંગાળી કારીગરો દ્વારા માણવામાં આવતી દારૂ અને નોનવેજની મહેફિલ પર સ્થાનિકે રેડ પાડી હતી. પરપ્રાંતિય કારીગરોની પોલીસ નોંધણી અને મકાનમાલિકોની…

Gandhinagar: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટેની તૈયારી તેજ કરવામાં આવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂરાજ્યની 394 પાલિકા-પંચાયતો માટે 26 માર્ચે કાર્યક્રમ જાહેર થવાની શક્યતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધવા લાગી છે. રાજ્ય ચૂંટણી પંચ…

રાજકોટની AIIMS હોસ્પિટલના MBBSના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી

મૂળ રાજસ્થાનના જેસલમેરનો અને હાલ રાજકોટની AIIMS હોસ્પિટનો MBBSનો વિદ્યાર્થી ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલ (ઉં.વર્ષ 25, નિવાસ સ્થાન- મેઘવાલ વાસ, જેસલમેર, રાજસ્થાન)આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મેડિકલ હોસ્ટેલથી નિકળ્યો…

મિડલ-ઈસ્ટ તણાવની ઊંઝાના મસાલા બજાર પર માઠી અસર; જીરું, વરિયાળી સહિતના મસાલા ભરેલા 200થી વધુ કન્ટેનર દરિયામાં અટવાયા

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝાના મસાલા બજાર પર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતાને પગલે ઊંઝાના વેપારીઓના કરોડો રૂપિયા…

Ahmedabad: હવે રસોઈ બનાવવા મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા શરૂ કર્યા

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં…

ગુજરાતમાં હીટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમદાવાદમાં હોસ્પિટલ તંત્ર દ્વારા હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો

ગુજરાતમાં ગરમીએ માઝા મુકી છે. હીટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમદાવાદમાં હોસ્પિટલ તંત્ર દ્વારા હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 25થી વધુ બેડ અને…

error: Content is protected !!